મણિપુર રાજ્ય ગત કેટલાય મહિનાઓથી હિંસાના સંકટમાં ઘેરાયેલું છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં હિંસાત્મક ઘટનાઓ સતત બની રહી છે. આ દરમિયાન રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે. આવા સંજોગોમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના રાજ્યસભા સાંસદ લીશેમ્બા સનાજાઓબાએ મણિપુરમાં સરકાર રચવા અંગે મહત્ત્વનું નિવેદન આપ્યું છે.
અપડેટેડ May 12, 2025 પર 12:56