અમેરિકા તેના નવા રાષ્ટ્રપતિનું સ્વાગત કરવા તૈયાર છે. ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. શપથ લેતા પહેલા ટ્રમ્પે ભારત અને ચીન અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે.