Air India broken seats: ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા જયદીપ શેરગિલે એર ઇન્ડિયાને સૌથી ખરાબ એરલાઇન ગણાવી છે. તેમણે સોશિયલ મીડિયા પર ગેરવહીવટ માટે તેની ઘણી ટીકા કરી.