બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી બજાર: સન સેન્ટ્રમની મુલાકાત

ના રોજ પ્રકાશિત Sat, 31, 2019 પર 15:24  |  સ્ત્રોત : CNBC-Bajar

સન બિલ્ડર્સ અમદાવાદનાં જાણીતા ડેવલપર છે. સન બિલ્ડર્સ પાસે 35 વર્ષનો અનુભવ છે. અમદાવાદમાં ગ્રુપનાં ઘણા પ્રોજેક્ટ છે. નવરંગપુરા વિકસિત વિસ્તાર છે. નવરંગપુરા અમદાવાદનો હાર્દ વિસ્તાર છે. જુનુ સ્ટેડિયમ નવરંગપુરામાં છે. વિવિધ સરકારી ઓફિસ આ વિસ્તારમાં છે. એરપોર્ટ અને સ્ટેશન નજીક છે.


21 યુનિટની સ્કીમ છે. 7 માળનું એક ટાવર છે. લિફ્ટની સુવિધા આપેલ છે. વિડિયો ડોર કોલની સુવિધા આપેલ છે. CCTVની સુરક્ષા છે. 1100 SqFtમાં 3BHK સેમ્પલ ફ્લેટ છે. 4 X 6 SqFtનો વેસ્ટીબ્યુલ એરિયા છે. શુ રેક રાખવાની જગ્યા આપવામાં આવી છે.


19 X 11 SqFtનો ડ્રોઇંગરૂમ છે. TV માટેનાં પોઇન્ટ આપેલ છે. પુરતી જગ્યાવાળો ડ્રોઇંગરૂમ છે. સારી બેઠકવ્યવસ્થા કરી શકાય. વિટ્રીફાઇડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. AC માટેનાં પોઇન્ટ છે. 10.9 X 4.6 SqFt ની બાલ્કનિ છે. કોફી ટેબલ કે ઝુલો લગાવી શકાય.


કિચન કમ ડાઇનિંગ એરિયા છે. 9.6 X 17.6 SqFtનો કિચન-ડાઇનિંગ છે. સર્વિસ પ્લેટફોર્મ બનાવી શકાય. ગ્રેનાઇટ પ્લેટફોર્મ અપાશે. ગેસલાઇનનો પોઇન્ટ અપાશે. ઇન્ટિરિયર ડિઝાઇન કરી શકાય. મોડ્યુલર કિચન બનાવી શકાય. 3.8 X 6.2 SqFtનો સ્ટોરરૂમ છે. 5.8 X 7.3 SqFtનો વોશિંગએરિયા છે.


12 X 15 SqFtનો બૅડરૂમ છે. ડબલબૅડ માટેની જગ્યા આપેલ છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. પુરતી જગ્યાવાળો બૅડરૂમ છે. ફુલસાઇઝની વિન્ડો મળશે. વિટ્રીફાઇડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. 6.8 X 7 SqFtનો વૉશરૂમ છે. ટાઇલ્સ કવર બાથરૂમવોલ્સ છે. સારી કંપનીનાં બાથ ફિટિંગ્સ છે. એન્ટીસ્કીડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. સુવિધાજનક વૉશરૂમ છે.


પુરતી જગ્યાવાળો રૂમ છે. 5.5 X 7.8 SqFtનો વૉશરૂમ છે. ચિલ્ડ્રનરૂમ બનાવી શકાય. સ્ટડીટેબલ રાખી શકાય. હવા ઉજાસની વ્યવસ્થા સારી છે. 11 X 10 SqFtનો બૅડરૂમ છે. 5.6 X 6.6 SqFtનો વૉશરૂમ છે.


સન ગ્રુપનાં એન. કે. પટેલ સાથે ચર્ચા


નવરંગપુરા વિકસિત વિસ્તાર છે. વિવિધ યુનિવર્સિટી નજીક છે. મેટ્રોનો લાભ નવરંગપુરાને મળશે. CG રોડ નજીક છે. ધાર્મિક સ્થળો નજીક છે. સરકારી ઓફિસો નજીક છે. શહેરનો હાર્દ વિસ્તાર છે. વિવિધ સ્કુલ નજીક છે.


નવરંગપુરા પૉશ વિસ્તાર છે. નવરંગપુરામાં જમીન મળવી મુશ્કેલ છે. સારા લોકેશન પર જગ્યા મળી. RERA રજીસ્ટર પ્રોજેક્ટ છે. વિવિધ મંજુરીઓ મળી ગઇ છે. BU માટે અરજી કરી દેવાઇ છે.


દરેક ફ્લેટ માટે પાર્કિંગની વ્યવસ્થા છે. પુરતી પાર્કિંગની વ્યવસ્થા છે. એક માળ પર 3 ફ્લેટ છે. 2 ડિઝાઇનમાં 3 BHKના ફ્લેટ છે. પ્રાઇવસી જળવાય એવી ડિઝાઇન છે.


રૂપિયા 6000/SqFtની કિંમત છે. 15 દિવસમાં BU સર્ટિફિકેટ મળશે. સપ્ટેમ્બરમાં પઝેશન અપાશે. બે લિફ્ટની સુવિધા આપેલ છે. સોસાયટીની ઓફિસ અપાશે. યોગારૂમની વ્યવસ્થા કરાશે. ટેરેસ પર પાર્ટીની વ્યવસ્થા છે.7માં માળથી સારા વ્યુઝ મળશે.