બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી બજાર: અશોક એસ્ટોરિયાનું સેમ્પલ હાઉસ

ના રોજ પ્રકાશિત Sat, 05, 2019 પર 12:11  |  સ્ત્રોત : CNBC-Bajar

નાસિક મહારાષ્ટ્રનું ચોથુ મોટુ શહેર છે. ગોદાવરીનાં તટ પરનું શહેર નાસિક છે. નાસિકનું ધાર્મિક રીતે મહત્વ છે. કુંભમેળો નાસિકમાં થાય છે. નાસિક શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર છે. નાસિકમાં ઘણી ઇન્ડસ્ટ્રી છે. નાસિકમાં હાઇરાઇઝ બની રહ્યાં છે.


વિકસતુ શહેર નાસિક છે. ગંગાપુર રોડ પર અશોક એસ્ટોરિયા છે. પેનિનસુલા લેન્ડનો પ્રોજેકેટ છે. પેનિનસુલા લેન્ડ ભારતભરમાં કાર્યરત છે. અશોક પિરામલ ગ્રુપની કંપની છે. ભારતભરમાં ગ્રુપનાં ઘણા પ્રોજેક્ટ છે.


અશોક એસ્ટોરિયાનું 4 BHKનું રો હાઉસ છે. 2264 SqFt કાર્પેટ એરિયામાં 4 BHK છે. 400 SqFtનું પાર્કિંગ છે. સર્વન્ટ રૂમની સુવિધા છે. બે રો-હાઉસ વચ્ચે કોમન વરંડા છે. 180 SqFtનો ગાર્ડન છે. 3 લેવલ પર 4 BHK છે. 40 SqFtની એન્ટ્રન્સ લોબી છે. શૂં રેક રાખી શકાય છે. સુરક્ષાની સારી વ્યવસ્થા છે. વિડીયો ડોર કોલની સુવિધા છે.


13.9 X 16 SqFtનો લિવિંગ એરિયા છે. 16 ફિટની ફ્લોર ટુ સિલિંગ હાઇટ છે. TV વોલનું આયોજન કરી શકાય છે. વિટ્રીફાઇડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. સારી બેઠક વ્યવસ્થા કરી શકાય છે. ફુલ સાઇઝ સ્લાઇડિંગ વિન્ડો છે. પહેલા લેવલ પર ડાઇનિંગ એરિયા છે. 14 X 11 SqFtનો ડાઇનિંગ એરિયા છે. ડાઇનિંગ ટેબલ માટેની જગ્યા છે. પૂજા રૂમ બનાવી શકાય છે.


પ્રાઇવસિનો ખ્યાલ રખાયો છે. 10 X 12 SqFtનું કિચન છે. મોડ્યુલર કિચન તૈયાર મળશે. સ્ટેનલેસ સ્ટીલનુ સિન્ક છે. સર્વિસ પ્લેટફોર્મ મળશે. ફ્રીજ માટેની જગ્યા છે. 10 X 3 SqFtનો યુટિલિટી એરિયા છે. 14 X 10 SqFtનો બૅડરૂમ છે. તમામ પ્લગ પોઇન્ટ તૈયાર મળશે. વોર્ડરોબ માટેની જગ્યા છે. ડબલબૅડ માટેની જગ્યા છે.


હવા ઉજાસની વ્યવસ્થા છે. 6 X 8 SqFtનો વૉશરૂમ છે. સારી કંપનીનાં બાથ ફિટિંગ્સ છે. સુવિધાજનક વૉશરૂમ છે. 16 X 14 SqFtનો બૅડરૂમ છે. ડબલબૅડ માટેની જગ્યા છે. બેઠક વ્યવસ્થા કરી શકાય છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. વોકિંગ વોર્ડરોબ માટેની જગ્યા છે. 40 SqFtનો વોકિંગ વોર્ડરોબ છે. 30 SqFtની બાલ્કનિ છે. 6 X 9 SqFtનો વૉશરૂમ છે.


સુવિધાજનક વૉશરૂમ છે. સારી કંપનીનાં બાથ ફિટિંગ્સ છે. ગ્લાસ પાર્ટીશન તૈયાર મળશે. ગિઝર આપવામાં આવશે. બીજા લેવલ પર ફેમલિરૂમ છે. 10 X 14 SqFtનો ફેમલિરૂમ છે. સારી બેઠક વ્યવસ્થા કરી શકાય છે. 17 X 12 SqFtનો બૅડરૂમ છે. બૅડ માટેની જગ્યા છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. પુરતી જગ્યાવાળો રૂમ છે.


હવા ઉજાસની વ્યવસ્થા છે. 6 X 8 SqFtનો વૉશરૂમ છે. સુવિધાજનક વૉશરૂમ છે. 15 X 7 SqFtનું ટેરેસ છે. 14 X 13 SqFtનો બૅડરૂમ છે. TV વોલનું આયોજન કરી શકાય છે. પુરતી જગ્યાવાળો રૂમ છે. 170 SqFtનું ટેરેસ છે. રૂમની બન્ને તરફ ટેરેસ છે. 6 X 8 SqFtનો વૉશરૂમ છે. સુવિધાજનક વૉશરૂમ છે.


નંદન પિરામલ સાથે ચર્ચા


પેનિનસુલાનાં મુંબઇમાં ઘણા પ્રોજેક્ટ છે. પૂના,નાસિક,બેંગ્લોરમાં ગ્રુપનાં પ્રોજેક્ટ છે. નાસિક વિકસતુ શહેર છે. ગંગાપુર રોડ પર અશોક એસ્ટોરિયા છે. મોટા લેન્ડ પાર્સલ પર પ્રોજેક્ટ છે.


અશોક એસ્ટોરિયામાં શું છે ખાસ?


અશોક એસ્ટોરિયાને OC મળી ચુક્યુ છે. 18 એકરમાં પ્રોજેક્ટ છે. 270 યુનિટનો પ્રોજેક્ટ અશોક એસ્ટોરિયા છે. 2 લેવલનું ક્લબહાઉસ છે. વિવિધ સુવિધા સાથેનો પ્રોજેક્ટ છે. નાસિકનું વાતાવરણ ખૂબ સારૂ છે. ઘણા લોકોએ નાસિકને પસંદ કરે છે. ઇન્ડસ્ટ્રીલ એરિયા નજીક છે. પ્રોજેક્ટ મેઇન રોડ પર છે. નાસિક શહેર પણ દુર નથી.


સ્કુલ, રિસોર્ટ પણ નજીક છે. પ્રોજેક્ટને ખૂબ સારો પ્રતિસાદ છે. 3000 SqFtનાં રો-હાઉસ છે. સારી એમિનિટિસ સાથેનો પ્રોજેક્ટ છે. વિક-એન્ડ હોમ તરીકે પણ ખરીદી શકે છે. નાસિક-મુંબઇથી કનેક્ટેડ શહેર છે. 3 કલાકમાં નાસિક પહોંચી શકાય છે. રૂપિયા 1.45 કરોડમાં રો-હાઉસ છે.


અશોક એસ્ટોરિયામાં નવા પ્રોજેક્ટ થશે. પેનિનસુલા લેન્ડ નાસિકમાં વધુ પ્રોજેક્ટ લાવશે. મુંબઇમાં પેનિનસુલાનાં 4 પ્રોજેક્ટ ચાલુ છે. કામાઇકલ રોડ પર એક પ્રોજેક્ટ છે. બ્રીચકેન્ડીમાં એક પ્રોજેક્ટ છે. ભાયકલામાં એક પ્રોજેક્ટ છે. પૂનામાં ગ્રુપનો પ્રોજેક્ટ છે. બેંગ્લોરમાં એક પ્રોજેક્ટ છે. લોનાવલા અને ગોવામાં પ્રોજેક્ટ છે.