બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી બજાર: ગોદરેજ નેસ્ટનો સેમ્પલ ફ્લેટ

ના રોજ પ્રકાશિત Sat, 21, 2019 પર 13:57  |  સ્ત્રોત : CNBC-Bajar

ગોદરેજ ભારતભરમાં જાણીતુ નામ છે. ગોદરેજ પ્રોપર્ટીનાં દેશભરમાં પ્રોજેક્ટ ચે. 12 શહેરોમાં ગોદરેજનાં પ્રોજેક્ટ છે. ગોદરેજનાં દરેક સેક્ટરમાં પ્રોજેક્ટ છે.


1.5 એકર વિસ્તારમાં પ્રોજેક્ટ છે. 22 અને 39 માળનાં ટાવર છે. 1,2,3 BHKનાં વિકલ્પો છે. 8 માળ સુધી પાર્કિંગ છે. પોડિયમ પર વિવિધ સુવિધા છે. 24 જેટલી એમિનિટિઝ છે. સુરક્ષા પ્રોજેક્ટની ખાસ બાબત છે. 861 SqFt વિસ્તારમાં પ્રોજેક્ટ છે. ગોદરેજ નેસ્ટમાં સુરક્ષાની સારી વ્યવસ્થા છે. સેફટી ડોર પણ અપાશે. વિડીયોડોર કોલની સુવિધા છે.


6.6 X 7.9 SqFtનો ડાઇનિંગ એરિયા છે. ડાઇનિંગ ટેબલ માટેની જગ્યા છે. ડાઇનિંગ-લિવિંગ એરિયા કનેક્ટેડ છે. 10.6 X 18.1 SqFtનો લિવિંગ એરિયા છે. સારી બેઠક વ્યવસ્થા કરી શકાય છે. TV વોલનું આયોજન કરી શકાય છે. વિટ્રીફાઇડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. ACનાં પોઇન્ટ તૈયાર મળશે. ફુલ સાઇઝ સ્લાઇડિંગ વિન્ડો છે.


સેફ્ટિ રેલિંગ અપાશે. 7.1 X 11.4 SqFtનું કિચન છે. મોડ્યુલર કિચન બનાવી શકાય છે. જરૂરી ઇલેક્ટ્રીક પોઇન્ટ અપાશે. વોશિંગમશીનની જગ્યા છે. સ્ટેનલેસ સ્ટીલનુ સિન્ક છે. ફ્રીજ માટેની જગ્યા છે. 12 X 10 SqFtનો બૅડરૂમ છે. ડબલબૅડ માટેની જગ્યા છે. ફુલસાઇઝની વિન્ડો મળશે. હવા ઉજાસની વ્યવસ્થા છે. વોર્ડરોબ માટેની જગ્યા છે.


ગોદરેજનું સેફ્ટિ લોકર અપાશે. સ્ટડીટેબલ રાખી શકાય છે. પુરતી જગ્યાવાળો બૅડરૂમ છે. 4.6 X 7.11 SqFtનો વૉશરૂમ છે. સારી કંપનીનાં બાથ ફિટિંગ્સ છે. એન્ટીસ્કીડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. સુવિધાજનક વૉશરૂમ છે. 13 X 10 SqFtનો બૅડરૂમ છે. AC માટેના પોઇન્ટ તૈયાર મળશે. 4.6 X 7.7 SqFtનો વૉશરૂમ છે.


ગ્લાસ પાર્ટીશન કરી શકાય છે. 7.3 X 5.4 SqFtનો વૉશરૂમ છે. 10 X 10 SqFtનો બૅડરૂમ છે. ઇન્ટિયર ડિઝાઇનિંગ કરી શકાય છે. ડ્રેસિંગ ટેબલ રાખી શકાય છે. સ્ટડીટેબલનું આયોજન કરી શકાય છે. AC માટેના પોઇન્ટ તૈયાર મળશે. વિટ્રીફાઇડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે.


ગોદરેજનાં લલિત મખીજાની સાથે ચર્ચા


કાંદીવલીનું સોશિયલ ઇન્ફ્રા તૈયાર છે. શિવમ અને ગોદરેજનું JV ગોદરેજ નેસ્ટ છે. ગોદરેજ નેસ્ટનો આ બીજો ફેઝ છે. પહેલો ફેઝને સારો પ્રતિસાદ છે. કાંદીવલીની કનેક્ટિવિટી ખૂબ સારી છે. વેસ્ટર્નએક્સપ્રેસ હાઇવે નજીક છે. રેલ્વે સ્ટેશન નજીક મેટ્રો સ્ટેશન નજીક આવશે. ગ્રાહકોની જરૂરિયાત સમજવાનો પ્રયાસ છે. પ્રોજેક્ટમાં સેફ્ટિ પર ખાસ ધ્યાન છે.


7 લેયરની સિક્યુરિટી અપાઇ છે. 7 KEYS OF SEQURITY અપાઇ છે. સિક્યુરિટી પ્રોજેક્ટની મોટી USP છે. ખુલ્લી જગ્યા આપવાનો પ્રયાસ છે. 1 એકરની ખૂલ્લી જગ્યા છે. 4 ટાવરનો પ્રોજેક્ટ ગોદરેજ નેસ્ટ છે. ગ્રીન સ્પેસ આપવામાં આવશે. ડિયમ પર એમિનિટિઝ અપાશે.


20 થી વધુ એમિનિટિઝ અપાશે. સ્વિમિંગપુલની સુવિધા છે. 8 માળ સુધી પાર્કિંગ છે. ખૂબ મોટા પોડિયમ પર સુવિધાઓ છે. RERA રજીસ્ટર પ્રોજેક્ટ છે. દરેક મંજૂરીઓ મળી ગઇ છે. પ્રોજેક્ટનાં લોન્ચ પહેલા જ ગ્રાહકોનો સારો રસ છે.


લોકોની માંગ પ્રમાણેનો પ્રોજેક્ટ છે. સારા અને અફોર્ડેબલ હોમ્સ આપવાનો પ્રયાસ છે. 3 થી 4 વર્ષમાં પઝેશન અપાશે. રૂપિયા 91 લાખ થી ફ્લેટની કિંમત શરૂ થશે. 3 BHKની કિંમત રૂપિયા 2 કરોડની આસપાસ છે.


અમદાવાદ, પૂનામાં પ્રોજેક્ટ છે. સાઉથ દિલ્હીમાં નવો પ્રોજેક્ટ છે. કલક્તામાં નવો પ્રોજેક્ટ છે. બેંગ્લોરમાં નવો પ્રોજેક્ટ છે. હાલમાં 6,7 લોન્ચ થશે.દરેક સેગ્મેન્ટમાં ગોદરેજનાં પ્રોજેક્ટ છે.