બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી બજાર: ઓમકાર વીવનો સેમ્પલ ફ્લેટ

ના રોજ પ્રકાશિત Sat, 07, 2019 પર 11:59  |  સ્ત્રોત : CNBC-Bajar

મુંબઇ દેશની આર્થિક રાજધાની છે. BKC મુંબઇનો હાર્દ વિસ્તાર છે. વેસ્ટર્ન એકસપ્રેસ હાઇવે નજીક છે. બાન્દ્રા રેલ્વે સ્ટેશન નજીક છે.


1.25 એકર વિસ્તારમાં પ્રોજેક્ટ છે. 3 વિંગનું એક ટાવર છે. બેઝમેન્ટ અને 3 માળ સુધી પાર્કિંગ છે. 14 હેબીટેબલ ફ્લોર છે. 1,2 BHKનાં વિકલ્પો છે. HBA દ્વારા ડિઝાઇન કરાયેલો ફ્લેટ છે. સ્ટુડિયો-1BHKનો સેમ્પલ ફ્લેટ છે. 386 RERA કાર્પેટમાં ફ્લેટ છે. 3.4 X 8.3 SqFtમાં પેસેજ છે. વિડીયો ડોર કોલની સુવિધા છે.


સુરક્ષાની સારી વ્યવસ્થા છે. 10.2 X 11.3 SqFtમાં લિવિંગરૂમ છે. માર્બલનું ફ્લોરિંગ છે. ફર્નીચર અને વાઇડગુડ્સ સાથે ફ્લેટ છે. TV ડેવલપર દ્વારા અપાશે. સોફા ડેવલપર દ્વારા અપાશે. ફુલ સાઇઝની સ્લાઇડિંગ વિન્ડો છે. મોટરાઇઝ્ડ કર્ટનની સુવિધા છે. AC ડેવલપર દ્વારા અપાશે. સિલિંગ લાઇટ તૈયાર મળશે.


8.9 X 8.2 SqFtમાં કિચન છે. L શેપનું પ્લેટફોર્મ છે. હોબ,ચીમની ડેવલપર દ્વારા અપાશે. મોડ્યુલર કિચન તૈયાર મળશે. સ્ટેનલેસ સ્ટિલનું કિચન છે. ઠંડા-ગરમ પાણીનાં નળ છે. ફ્રીજ માટેની જગ્યા છે. 25 SqFtની ડ્રાઇ બાલ્કિની છે. ફાયર સેફ્ટીની વ્યવસ્થા છે. 10.4 X 11.2 SqFtમાં બૅડરૂમ છે. બૅડરૂમ માટે પુરતી જગ્યા છે.


ડબલબૅડ મેટ્રેસ સાથે અપાશે. ફર્નિચર સાથેનો બૅડરૂમ છે. વોર્ડરોબ ડેવલપર દ્વારા અપાશે. માર્બલ ફ્લોરિંગ છે. AC ડેવલપર દ્વારા અપાશે. બૅડરૂમ અલગ કરવા માટેનું પાર્ટીશન છે. ફોલ્ડિંગ પાર્ટીશન મળશે. બૅડરૂમ અને હોલ સેપરેટ કરી શકાય છે. 7.8 X 4.4 SqFtમાં વૉશરૂમ છે. સુવિધાજનક વૉશરૂમ છે. ગ્લાસ પાર્ટીશન અપાશે. શાવર સિસ્ટમ અપાશે.


ઓમકાર ગ્રુપનાં શબનમ શાહ સાથે વાત


મુંબઇ ટ્રાવેલ મોટી સમસ્યા છે. BKC મુંબઇનો હાર્દ વિસ્તાર છે. BKCમાં જોબની ઘણી તક છે. BKCની આસપાસ ખૂબ વિકાસ છે. વોક ટુ વર્ક માટેની જગ્યા છે. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે નજીક છે. ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે નજીક છે. રેલ્વે સ્ટેશન નજીક છે. મેટ્રોની સુવિધા નજીક મળશે. કામની જગ્યાથી ઘર નજીક છે.


સોશિયલ ઇન્ફ્રા તૈયાર છે. વિવિધ સ્કુલ નજીક છે. ફ્લેક્સીબલ હોમ્સનો કોન્સેપ્ટ છે. લિવિંગરૂમ અને બૅડરૂમ સેપરેટેબલ છે. ફુલી ફર્નિસ્ડ હોમ્સ છે. HBA ડિઝાઇન ફ્લેટ છે. રેડી ટુ લીવ ફ્લેટ છે. દરેક ફર્નીચર ફ્લેટમાં અપાશે.


રૂફટોપ પર એમિનિટિઝ છે. જીમની સુવિધા અપાશે. સ્વિમિંગ પુલની સુવિધા છે. ગાર્ડનની સુવિધા છે. લોન્ડ્રોમેટ સર્વિસ અપાશે. વિવિધ સુવિધા સાથે પ્રોજેક્ટ છે. 75 ટકા બુકિંગ થઇ ગયું છે. બાંધકામ પુરજોશમાં ચાલી રહ્યું છે. ડિસેમ્બર સુધી પઝેશન આપી દેવાશે. ગ્રાહકોનો વિશ્ર્વાસ સંપાદન મળે છે.


કેટલી છે ઓમકાર વીવની કિંમત?


1 BHKની કિંમત રૂપિયા 1.35 કરોડ છે. 2 BHKની કિંમત લગભગ રૂપિયા 1.70 કરોડ છે. ફુલી ફર્નિસ્ડ ઘર ઓમકાર વીવ છે.


મુંબઇમાં ઓમકારનાં ઘણા પ્રોજેક્ટ છે. ઓમકાર 1973 ફ્લેગશીપ પ્રોજેક્ટ છે. મલાડમાં પ્રોજેક્ટ છે. અંધેરીમાં પ્રોજેક્ટ છે. BKCમાં ઓમકારનો પ્રોજેક્ટ છે. ઓમકાર વીવ રેડી ટુ મુવ ઇન પ્રોજેક્ટ છે.