બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી બજાર: સેલિસ્ટિયા સ્પેસિસનો સેમ્પલ ફ્લેટ

ના રોજ પ્રકાશિત Sat, 01, 2019 પર 12:00  |  સ્ત્રોત : CNBC-Bajar

શિવરી સાઉથ મુંબઇનો ઉભરતો વિસ્તાર છે. ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેની કનેક્ટિવિટી છે. ફ્રી વે-એલિવેટેડ વેની કનેક્ટિવિટી છે. લોકલટ્રેન-મોનોરેલની કનેક્ટિવિટી છે. મરીન ડ્રાઇવ 2.0 વિસ્તારની રોનક બનશે. શિવરીમાં પ્રોપર્ટીની કિંમત પ્રમાણમાં ઓછી છે.


5.6 એકરમાં પ્રોજેક્ટ છે. 50 હેબિટેબલ ફ્લોર છે. 7 માળ સુધી પાર્કિંગ છે. પોડિયમ પર વિવિધ સુવિધા છે. 2,3,3 BHK મેજીસ્ટીકનાં વિકલ્પો છે. 7.9 X 5.7 SqFtનો વેસ્ટીબ્યુલ એરિયા છે. ઇન્ટરિયર ડિઝાઇન કરી શકાય છે. વિડીયોડોર કોલની સુવિધા છે. 21.2 X 13 SqFtનો લિવિંગ એરિયા છે. TV માટેનાં પોઇન્ટ છે. 10.16ftની ફ્લોર ટુ સિલિંગ હાઇટ છે. ફ્રેન્ચ વિન્ડો છે. સારા નજારોનો લાભ છે. સારી બેઠક વ્યવસ્થા કરી શકાય છે. પુરતી જગ્યાવાળો રૂમ છે.


ઇન્ટરિયર ડિઝાઇન કરી શકાય છે. 12.2 X 11.6 SqFtનો ડાઇનિંગ એરિયા છે. ડાઇનિંગ ટેબલ માટેની જગ્યા છે. સ્ટોરેજ યુનિટ માટેની જગ્યા છે. ડાઇનિંગ એરિયાની બાજુમાં કિચન છે. 11 X 8 SqFtનું કિચન છે. મોડ્યુલર કિચન બનાવી શકાય છે. સુવિધાજનક કિચન છે. વાઇટ ગુડસ માટેની જગ્યા છે. ફ્રીજ માટેની જગ્યા છે. વોશિંગ મશીનની જગ્યા છે. સર્વન્ટરૂમ અપાશે.


સર્વન્ટરૂમની અલગ એન્ટ્રી છે. 12.1 X 13 SqFtનો બૅડરૂમ છે. TV વોલનું આયોજન થઇ શકે છે. ડ્રેસિંગ ટેબલ રાખી શકાય છે. ડબલબૅડ માટેની જગ્યા છે. ફ્રેન્ચવિન્ડો અપાશે. સેફ્ટિ માટે ગ્લાસ રેલિંગ છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. 8.3 X 5.3 SqFtનો વૉશરૂમ છે. સારી કંપનીનાં બાથ ફટિંગ્સ છે. ગ્લાસ પાર્ટીશન કરી શકાય છે. ટાઇલ્સ કવર બાથરૂમ વોલ્સ છે.


12.1 X 13 SqFtનો બૅડરૂમ છે. બુકરેક બનાવી શકાય છે. સ્ટેડીટેબલ માટેની જગ્યા છે. બૅડ માટેની જગ્યા છે. ક્રોસ વેન્ટિલેશન માટે વિન્ડો છે. હવા ઉજાસની સારી વ્યવસ્થા છે. 12 X 15 SqFtનો બૅડરૂમ છે. વુડન ફ્લોરિંગ મળશે. વોર્ડરોબ માટેની જગ્યા છે. ક્રોસ વેન્ટિલેશન માટે વિન્ડો છે. હવા ઉજાસની સારી વ્યવસ્થા છે. બુકરેક બનાવી શકાય છે. TV યુનિટ માટેની જગ્યા છે. સ્ટડી ડેબલ રાખી શકાય છે. દરેક ફ્લેટમાંથી મળશે દરિયાનો વ્યુ છે.


પેનિનસુલા લેન્ડનાં નંદન સાથે ચર્ચા


સેલિસ્તા સ્પેસિસ પ્રોજેક્ટ શિવરીમાં છે. ઇસ્ટ સાઇડમાં વિકાસની વધુ તક છે. મરીન ડ્રાઇવ 2.0 શિવરીમાં આવશે. મુંબઇ ટ્રાન્સ હાર્બર લિન્ક અહી આવશે. શિવરી કમર્શિયલ હબ બનશે. ડેન્સિટી પ્રોજેક્ટનું મુખ્ય આકર્ષણ છે. 70ફ્લેટ/એકરની ડેન્સિટી જળવાશે. એમિનિટિઝમાં વધુ જગ્યા મળશે. વિવિધ સુવિધામાં ભીડ નહી થાય. ફ્લેટનાં 3 સાઇઝનાં વિકલ્પો છે.


વિવિધ સુવિધા સાથેનો પ્રોજેક્ટ છે. 7 માળ પર પોડિયમ છે. અશોક ટાવર અને ગાર્ડન લેન્ડમાર્ક પ્રોજેક્ટ છે. 1 લાખ SqFtનું પોડિયમ છે. આઉટડોર ગેમ્સની સુવિધા છે. કિડ્સ એરિયા છે. યોગા-મેડિટેશન ઝોન છે. ડિસેમ્બર 2020 સુધી પઝેશન અપાશે. 2 BHKની કિંમત રૂપિયા 3.5 કરોડ છે. 3 BHKની કિંમત રૂપિયા 4.25 કરોડ છે. 3 BHK મેજીસ્ટિકની કિંમત રૂપિયા 5.25 કરોડ છે.


ગ્રુપનાં પાઇપલાઇન ઘણા પ્રોજેક્ટ છે. ભાયકલામાં પ્રોજેક્ટ છે. કામાયકલ રોડ પર પ્રોજેક્ટ છે. બ્રીજકેન્ડીમાં પ્રોજેક્ટ છે. મુંબઇમાં 4 પ્રોજેક્ટ છે. પુનામાં અફોર્ડેબલ પ્રોજેક્ટ છે. બેગ્લોરમાં એક પ્રોજેક્ટ છે. નાશિક,ગોવા અને લોનવાલામાં પ્રોજેક્ટ છે.