બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી બજાર: ઇન્દ્રપ્રસ્થ ગ્રીન્સનો સેમ્પલ ફ્લેટ

ના રોજ પ્રકાશિત Sat, 10, 2018 પર 16:14  |  સ્ત્રોત : CNBC-Bajar

સેટેલાઇટ અમદાવાદનો પોશ વિસ્તાર છે. શ્યામલ ચાર રસ્તા હાર્દ વિસ્તાર છે. વિવિધ ક્લબ નજીક છે. હોસ્પિટલ નજીક છે. સેટાલાઇટનું ઇન્ફ્રાસ્ટ્કચર સારૂ છે. દિપ બિલ્ડર્સ અમદાવાદનાં જાણીતા ડેવલપર છે. 1980થી ગ્રુપની શરૂઆત છે. અમદાવાદનાં વિવિધ વિસ્તારમાં પ્રોજેક્ટ છે. ઇન્દ્રપ્રસ્થ ગ્રીન્સની મુલાકાત કરીએ છે. ઇન્દ્રપ્રસ્થ ગ્રીન્સનો સેમ્પલ ફ્લેટ છે.


સીસીટીવીની સુરક્ષા છે. વિડીયો ડોર કોલ છે. 10 ટાવરમાં 280 યુનિટ છે. 944 અને 1184 SqFtનાં વિકલ્પો છે. 1184SqFtનું સેમ્પલ હાઉસ છે. 5.6 x 6 Sqftનો વેસ્ટિબ્યુલ એરિયા છે. 22.6 X 11 SqFtનો ડ્રોઇંગરૂમ છે. 6.3 X 11 Sqftની બાલ્કનિ છે. 10.3 X 10.6 SqFtનો ડાઇનિંગ એરિયા છે. સર્વિસ પ્લેટફોર્મ બનાવી શકાય છે.


10 X 10 SqFtનું કિચન છે. 6 X 5.6 SqFtનો વોશિંગયાર્ડ છે. 5.6 X 5 SqFtનો સ્ટોરરૂમ છે. 17 X 11 SqFtનો બૅડરૂમ છે. 7.6 X 4.3 SqFtનો વૉશરૂમ છે. 13.6 X 10 SqFtનો બૅડરૂમ છે. 6 X 4.6 SqFtનો વૉશરૂમ છે.


દિપ ગ્રુપનાં અખિલભાઇ સાથે વાતચિત


સેટેલાઇટ અમદાવાદનો વિકસિત વિસ્તાર છે. દરેક સુવિધાઓ નજીક છે. વિવિધ રેસ્ટોરન્ટ નજીક છે. મંદિર નજીક છે. હોસ્પિટલ નજીક છે. સેટેલાઇટ રેસિડન્સિયલ એરિયા છે. અપર મિડલ ક્લાસ માટેની સ્કીમ છે. RERA રજીસ્ટર પ્રોજેક્ટ છે. વિવિધ સુવિધા સાથનો પ્રોજેક્ટ છે. 11 ફ્રેબુઆરીએ પ્રોજેક્ટનો લોન્ચ થશે. ડિસેમ્બર 2020માં પઝેશન અપાશે.


નામ મુજબ હરિયાળીની થીમ પર પ્રોજેક્ટ છે. જીમની સુવિધા છે. લાઇબ્રેરીની સુવિધા છે. સિનિયર સિટિઝન માટેની સુવિધા છે. હોમ થિએટરની સુવિધા છે. મલ્ટીપર્પઝ કોર્ટની સુવિધા છે. ઇનડોર ગેમ્સની સુવિધા છે. અમદાવાદમાં ગ્રુપનાં ઘણા પ્રોજેક્ટ છે. કોર્પોરેટ પાર્કનો નવો પ્રોજેક્ટ છે. મકરબાની નજીક અફોર્ડેબલ પ્રોજેક્ટ છે.