પાર્ક વ્યુ-2ની મુલાકાત. આવો જોઈએ પાર્ક વ્યુ-2નો સેમ્પલ ફ્લેટ. પ્રોપર્ટી બજાર એટલે ઘર ખરિદવાનુ માર્ગદર્શન. 200 ફિટ રિંગરોડ નજીક છે. શેલા અફોર્ડબેલ ઝોનમાં આવતો વિસ્તાર છે. સાઉથ બોપલ નજીક છે. શિવાલીક અને શારદા ગ્રુપનુ JV છે.
શિવાલીક ગ્રુપ અમદાવાદનુ જાણીતુ ગ્રુપ છે. કમર્શિયલમાં ગ્રુપનુ ઘણુ બાંધકામ છે. અમદાવાદમાં ગ્રુપના ઘણા રેસિડન્શિયલ પ્રોજેક્ટ છે. શારદા અમદાવાદનું જાણીતુ ગ્રુપ છે.
630 યુનિટની સ્કીમ છે. 14 માળના 6 ટાવર છે. 817 SqFt કાર્પેટમાં 2 BHK છે. તેમાં લિફ્ટની સુવિધા આપેલ છે. CCTVની સુવિધા આપવામાં આવી છે. ઇન્ટરકોમની સુવિધા આપવામાં આવી છે.
15 X 10 SqFtનો ડ્રોઇંગરૂમ છે. બે ફ્લેટની વચ્ચે જગ્યા છે. વિટ્રિફાઇડ ટાઇલ્સનુ ફ્લોરિંગ છે. TV માટેના પોઇન્ટ અપાશે. AC માટેના પોઇન્ટ અપાશે. સારી બેઠક વ્યવસ્થા કરી શકાય. ઇન્ટિરિયર ડિઝાઇન કરી શકાય. 6.6 X 3.6 SqFt ની બાલ્કનિ છે. સ્લાઇડિંગ ડોર અપાશે.
15 X 10 SqFt ની કિચન-ડાઇનિંગ છે. ડાઇનિંગ ટેબલ માટે જગ્યા આપેલ છે. ઇન્ટિરિયર ડિઝાઇન કરી શકાય. સર્વિસ પ્લેટફોર્મ બનાવી શકાય છે. ગ્રેનાઇટ પ્લેટફોર્મ અપાશે. મોડ્યુલર કિચન બનાવી શકાય. ફ્રીજ માટેની જગ્યા આપેલ છે. સ્ટોરેજ માટેની વ્યવસ્થા કરી શકાય છે. 5.6 X 3.6 SqFt નો વોશિંગ એરિયા છે.
BED-1
12 X 10 SqFtનો બૅડરૂમ છે. ડબલબૅડ માટેની જગ્યા છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. ડ્રેસિંગ માટેની વ્યવસ્થા કરી શકાય. AC ડેવલપર દ્વારા અપાશે. ફુલ સાઇઝ વિન્ડો અપાશે. વિટ્રીફાઇડ ટાઇલ્સનુ ફ્લોરિંગ કરેલ છે.
6.6 X 4.9 SqFtનો વૉશરૂમ છે. સારી કંપનીના બાથરૂમ ફિટિંગ્સ છે. ટાઇલ્સ કવર વોલ અપાશે. એન્ટીસ્કીડ ટાઇલ્સનુ ફ્લોરિંગ છે. સુવિધાજનક બાથરૂમ છે.
BED-2
11 X 10 SqFtનો બૅડરૂમ છે. ડબલબૅડ માટેની જગ્યા છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. વિટ્રીફાઇડ ટાઇલ્સનુ ફ્લોરિંગ છે. AC ડેવલપર દ્વારા અપાશે. ફુલ સાઇઝ વિન્ડો અપાશે.
BED-3
817 SqFt કાર્પેટમાં 2 BHK છે. 10 X 10 SqFtનો બૅડરૂમ છે. સ્ટડીટેબલ રાખી શકાય. બૅડ માટેની જગ્યા છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. ઇન્ટિરિયર ડિઝાનિંગ કરી શકાય. 6.6 X 4 SqFtનો વૉશરૂમ છે. સુવિધાજનક બાથરૂમ છે.
શિવાલીકના તરલ શાહ સાથે ચર્ચા
શિવાલીક ગ્રુપના એમડી તરલ શાહનું કહેવુ છે કે શેલા વિકસતો વિસ્તાર છે. શેલા અફોર્ડેબલ ઝોનનો વિસ્તાર છે. શેલાનુ ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર છે. સારા રોડ રસ્તાનો લાભ છે. પાર્ક વ્યુ-1 માં 136 ફ્લેટ બન્યા હતા. પાર્ક વ્યુ-2માં 630 ફ્લેટ અને દુકાનો છે. 40% જેટલા બુકિંગ થયા છે.
91 શો રૂમ પ્રોજેકટમાં આવશે. શેલામાં ₹50 થી 70 લાખના મકાનો છે. ₹58 થી 60 લાખમાં પાર્ક વ્યુમાં ફ્લેટ છે.
શું છે લોફી? લોફી દ્વારા ઇન્ટિરિયરના વિકલ્પો છે. ગ્રાહકોનો સમય લોફીને કારણે બચી શકે. ગ્રાહકની પસંદ મુજબ ફેરફાર કરી શકાય.
વિવિધ સુવિધા સાથેનો પ્રોજેક્ટ છે. જીમની સુવિધા છે. સ્વિમિંગપુલની સુવિધા છે. લાઇબ્રેરીની સુવિધા છે. કલબ જેવી સુવિધા સાથેનો પ્રોજેક્ટ છે. પાર્કિંગ માટેની સારી વ્યવસ્થા છે. 3 બેઝમેન્ટ પર પાર્કિંગ છે. દરેક ફ્લેટ દીઠ એક કાર પાર્કિંગ આપે છે. શેલા અફોર્ડેબલ ઝોન છે. 45 ફિટના રોડ પર પાર્ક વ્યુ-2 છે. કનેક્ટિવિટીનો ઘણો સારો લાભ છે. શિવાલિકના 10 પ્રોજેક્ટ ચાલી રહ્યાં છે. અમદાવાદના વિવિધ વિસ્તારમાં પ્રોજેક્ટ છે.