બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી બજાર: સર્વેશનો સેમ્પલ ફ્લેટ સી-મોન્ટાજ

ના રોજ પ્રકાશિત Sat, 23, 2019 પર 13:25  |  સ્ત્રોત : CNBC-Bajar

બકેરી અમદાવાદનાં જુના ડેવલપર છે. 1959થી અમદાવાદમાં કાર્યરત રહ્યા છે. ગ્રુપનાં ઘણા સફળ પ્રોજેક્ટ થયા છે. રાણીપ અમદાવાદનો વિકસતો વિસ્તાર છે. 2011ની ટીપી પ્રમાણેનો વિકાસ થયો છે. ન્યુરાણીપ નવો વિકસતો વિસ્તાર છે. રિંગરોડ 1.5 કિમીનાં અંતરે છે. BRTSની સુવિધા છે. નવો એસટી ડેપો નજીક છે. સારૂ સોશિયલ ઇન્ફ્રા છે. એરપોર્ટ, રેલ્વે સ્ટેશન નજીક છે.


7 ટાવરમાં 726 યુનિટ છે. 2 અને 3 BHKનાં વિકલ્પો છે. 28 ફિટનો પેસેજ છે. લિફ્ટની સુવિધા છે. 472 થી 558 SqFtમાં 2 BHK છે. 644 SqFtમાં 3 BHK છે. CCTVની સુરક્ષા છે. વિડીયો ડોર કોલ લગાવી શકાય છે. 15.6 X 10.6 SqFtનું ડ્રોઇંગ-ડાઇનિંગ એરિયા છે. ડ્રોઇંગ અને ડાઇનિંગ અલગ કરી શકાય છે. વિટ્રીફાઇડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. એસી પોઇન્ટ તૈયાર મળશે.


સારી બેઠક વ્યવસ્થા કરી શકાય છે. ડાઇનિંગ ટેબલ માટેની જગ્યા છે. પહેલા માળે બાલ્કનિ મળશે. 7 X 12 SqFtનું કિચન છે. મોડ્યુલર કિચન બનાવી શકાય છે. ગ્રેનાઇટ પ્લેટફોર્મ અપાશે. સુવિધાજનક કિચન બનાવી શકાય છે. સ્ટોરેજ માટેની જગ્યા છે. ફ્રીજ માટેની જગ્યા છે. સ્ટોર માટે પાર્ટીશન અપાશે. 10 X 12 SqFtનો બૅડરૂમ છે.


ડબલબૅડ માટેની જગ્યા છે. ટીવી માટેનાં પોઇન્ટ છે. ACનાં પોઇન્ટ તૈયાર મળશે. એલ્યુમિનિયમ સેક્શનની બારી છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. 4.6 X 6.6 SqFtનો વૉશરૂમ છે. એન્ટી સ્કીડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. ગિઝર માટેના પોઇન્ટ અપાશે. સારી કંપનીનાં બાથ ફિટિંગ્સ છે. સુવિધાજનક વૉશરૂમ છે. 10 X 10 SqFtનો બૅડરૂમ છે.


બેડ માટેની જગ્યા છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. સારી સજાવટ કરી શકાય છે. ગ્લાસ પાર્ટીશન કરી શકાય છે. 7 X 11.6 SqFtનો બૅડરૂમ છે. બાળકો માટેનો બૅડ લગાવી શકાય છે. જરૂર પ્રમાણે ઉપયોગ કરી શકાય છે. 4.3 X 6 SqFtનો વૉશરૂમ છે. સારી કંપનીનાં બાથ ફિટિંગ્સ છે.


બકેરી ગ્રુપનાં નિકેતભાઇ શાહ સાથે ચર્ચા


રાણીપની કનેક્ટિવિટી સારી છે. ન્યુરાણીપનો વિકાસ ઘણો સારો છે. રાણીપનો હાઇરાઇઝ પ્રોજેક્ટ છે. આ વિસ્તારનાં લોકોની પસંદનો વિસ્તાર છે. BRTS રૂટ નજીક છે. બસની કનેક્ટિવિટી મળશે. SG હાઇવે ખૂબ નજીક છે. નવુ બસ સ્ટેશન નજીક છે. બકેરી ગ્રુપના દરેક સેગ્મેન્ટમાં પ્રોજેક્ટ છે. 100 ટકા ચેક પેમેન્ટ સ્વીકારાય છે.


સરકારી યોજનાનાં લાભ મળશે. 726 યુનિટની સ્કીમ છે. 2,3 BHKનાં વિકલ્પો છે. રૂપિયા 35 લાખની આસપાસ 2BHK છે. રૂપિયા 42 લાખની આસપાસ 3BHK છે. 50 ટકા બુકિંગ થઇ ચુક્યુ છે. RERA રજીસ્ટર પ્રોજેક્ટ છે. વિવિધ બેન્ક દ્વારા અપુર્વડ પ્રોજેક્ટ છે.


20 થી 25 હજારનાં પગારદારને પોસાય તેવો પ્રોજેક્ટ છે. પાર્કિંગની સારી સુવિધા છે. બેઝમેન્ટમાં મલ્ટીલેવલ પાર્કિંગ છે. ક્લબહાઉસની સુવિધા છે. મિનિપ્લેક્સની સુવિધા છે. વિશાળ કોરીડોર અપાયો છે.