બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી બજાર: ધ મેટ્રો ઝોનનો સેમ્પલ ફ્લેટ

ના રોજ પ્રકાશિત Sat, 28, 2019 પર 12:07  |  સ્ત્રોત : CNBC-Bajar

ચૈન્નઇ તમિલનાડુની રાજધાની છે. ચૈન્નઇ દક્ષિણભારતનું મહત્વનું શહેર છે. પ્રોપર્ટી બજાર ચૈન્નઇમાં છે. અન્નાનગર ચૈન્નઇનો હાર્દ વિસ્તાર છે. અન્નાનગરની કનેક્ટિવિટી સારી છે. અન્નાનગરનું સોશિયલ ઇન્ફ્રા તૈયાર છે. ઓઝોન બેંગ્લોર બેઝ્ડ ગ્રુપ છે. ઓઝોન 2004થી કાર્યરત છે. બેંગ્લોર, ચૈન્નઇ, મુંબઇ, ગોવામાં પ્રોજેક્ટ છે. બેંગ્લોરમાં ટાઉનશીપનો પ્રોજેક્ટ છે. અન્નાનગરમાં ધ મેટ્રોઝોન ટાઉનશીપ છે.


40 એકર વિસ્તારમાં ટાઉનશીપ છે. 4 ફેઝમાં 26 ટાવર છે. 3 અને 4 BHKનાં વિકલ્પો છે. મેઇનડોર પર બોયોમેટ્રિક લોક છે. 1818 SqFtમાં 4 BHKનો સેમ્પલ ફ્લેટ છે. 14.3 x 19.10 SqFtનો ડ્રોઇંગરૂમ છે. વિટ્રીફાઇડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. ક્રોસ વેન્ટિલેશનની વ્યવસ્થા છે. સારી બેઠક વ્યવસ્થા કરી શકાય છે. TV વોલનું આયોજન કરી શકાય છે. સર્વન્ટરૂમની સુવિધા છે. 16 x 15.3 SqFtનો ડાઇનિંગરૂમ છે. ડાઇનિંગ ટેબલ માટે પુરતી જગ્યા છે. મોટી બાલ્કનિ મળશે.


પૂજારૂમ બનાવી શકાય છે. વેલ કનેક્ટેડ ડાઇનિંગ એરિયા છે. 10.8 x 8.10 SqFtનું કિચન છે. મોડ્યુલર કિચન બનાવી શકાય છે. ગ્રેનાઇટ પ્લેટફોર્મ મળશે. સ્ટેનલેસ સ્ટિલનું સિન્ક છે. સર્વિસ પ્લેટફોર્મ બનાવી શકાય છે. વાઇટગુડ્સ માટેની જગ્યા છે. ફ્રીજ માટેની જગ્યા છે. યુટિલિટી એરિયા અલગ મળશે. 14.3 X 11.7 SqFtનો ફેમલિ લોન્જ છે. હોમ થિએટર રાખી શકાય છે. બેઠક વ્યવસ્થા કરી શકાય છે. 10 X 13.7 SqFtનો ચિલ્ડ્રન રૂમ છે. બાળકો માટેનો બૅડની જગ્યા છે.


વોર્ડરોબ માટેની જગ્યા છે. સ્ટ્ડીટેબલ રાખી શકાય છે. 7.7 X 5.2 SqFtનો વૉશરૂમ છે. બાથટબ સાથેનો વૉશરૂમ છે. સારી કંપનીનાં ફિટિંગ્સ છે. સુવિધાજનક વૉશરૂમ છે. વોકિંગ વોર્ડરોબ મળશે. 12.9 X 14.9 SqFtનો બૅડરૂમ છે. ડબલબૅડની જગ્યા છે. વુડન ફ્લોરિંગ છે. ફુલ સાઇઝની વિન્ડો છે. બાલ્કિનની સુવિધા છે.


વોર્ડરોબની જગ્યા છે. ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કરી શકાય છે. 7.11 X 11 SqFtનો વૉશરૂમ છે. ગ્લાસ પાર્ટીશન અપાશે. સારી કંપનીનાં ફિટિંગ્સ છે. સુવિધાજનક વૉશરૂમ છે. 10.8 X 14.11 SqFtનો બૅડરૂમ છે. 5 X 7.8 SqFtનો વૉશરૂમ છે. 10.10 X 11.3 SqFtનો બૅડરૂમ છે. વોકિંગ વોર્ડરોબ બનાવી શકાય છે. ડ્રેસિંગ એરિયા બનાવી શકાય છે.


ઓઝનનાં શ્રીનિવાસન ગોપાલન સાથે વાત


અન્નાનગર ચૈન્નઇનું સેન્ટ્રલ લોકેશન છે. વિસ્તારને મેટ્રોરેલનો લાભ છે. રેલ્વે સ્ટેશન નજીક છે. સ્કુલ, હોસ્પિટલ નજીક છે.


શું છે પ્રોજેક્ટની ખાસિયતો?


CMDAનો સૌથી મોટો પ્રોજેક્ટ છે. 85 લાખ SqFtનું ડેવલપમેન્ટ છે. ટાઉનશીપમાં VR મોલ છે. 2000 ઘરોની ટાઉનશીપ છે. ઓલમ્પિક સાઇઝ સ્વિમિંગ પુલ છે. શહેરની અંદર સુવિધા સાથેનો પ્રોજેક્ટ છે. 62000 SqFtનું ક્લબહાઉસ છે. ક્લબહાઉસમાં વિવિધ સુવિધા છે. ઇનડોર ગેમ્સની સુવિધા છે. જીમની સુવિધા છે. વિવિધ રમતગમતની સુવિધા છે. બેડન્મિન્ટનની રમતની સુવિધા છે.


1 BHK થી પેન્ટહાઉસ સુધીનાં વિકલ્પો છે. 2,3,4,5 BHKનાં વિકલ્પો છે. સાઇઝનાં ઘણા વિકલ્પો છે. બજેટ પ્રમાણે વિકલ્પો મળશે. ગેસ્ટ સ્યુટની વ્યવસ્થા છે. 12,000 SqFtની કિંમત છે. 16,000 SqFtની કિંમત પેન્ટ હાઉસ માટે છે. 3 ફેઝના પઝેશન અપાયા છે. 2 ટાવરનાં માર્ચ 2020 સુધી પઝેશન છે. 3 ટાવરનાં ઓગષ્ટ 2020 સુધી પઝેશન છે.


બેંગ્લોરમાં પ્રોજેક્ટ છે. ચૈન્નઇમાં ઘણા પ્રોજેક્ટ છે. ચૈન્નઇમાં OMR પર પ્રોજેક્ટ છે. શાંતિ કોલોનીમાં પ્રોજેક્ટ છે. કમર્શિયલમાં ઓઝોનનાં પ્રોજેક્ટ છે. ઓઝોન ટેક્નોપાર્ક નામનો પ્રોજેક્ટ છે. બેંગ્લોરમાં ઓઝોન અર્બાનાનો પ્રોજેક્ટ છે.