બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી ગુરૂ: રિયલ એસ્ટેટનાં રિવાઇવલ માટે સરકારના પગલા

ના રોજ પ્રકાશિત Sat, 25, 2020 પર 10:11  |  સ્ત્રોત : CNBC-Bajar

રિયલ એસ્ટેટનાં રિવાઇવલ માટે સરકારનાં પગલા. રૂપિયા 25,000 સીઆરના એઆઈએફ ફંડની રિયલ એસ્ટેટ માટે જાહેરાત કરી શકે છે. એનબીએફસી માટે પાર્સિયલ ગેરેન્ટી સ્કીમ છે. જીએસટીમાં રાહત, કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો થાઇ શકે છે. આરબીઆઈ દ્વારા વ્યાજદરમાં 135 bpsનો કાપ કરી શકે છે.


સરકારે 5 થી 7 વર્ષમાં ઘણા રિફોર્મ કર્યા છે. PMAY થી લઇ જીએસટીમાં રાહત વગેરે પગલા લેવાયા છે. સરકારનું અફોર્ડેબલ પર સારૂ ફોક્સ છે. સરકારે રિયલ એસ્ટેટ માટે ઘણા સારા પ્રયાસ કર્યા છે. હવે લિક્વિડિટીની સમસ્યા દુર થાય તે માટેનાં પ્રયાસ થવા જોઇએ. RERA બાદ રિયલ એસ્ટેટમાં ઘણા સકારાત્મક પરિવર્તન આવ્યા છે.


ઇન્વેન્ટરી કીક ઓફ થાય તે જરૂરી છે. સારી રેન્ટલ પોલીસી આવે તે જરૂરી છે. અફોર્ડેબલ પ્રોજેક્ટનાં સેલ્સ સારા થઇ રહ્યાં છે. મોટા શહેરોમાં ડેટની સમસ્યા ઘણી મોટી છે. બજેટમાં વન ટાઇમ રોલ ઓવર અપાવો જોઇએ. ડેવલપરને થોડો સમય અપાવો જોઇએ. ડેવલપરને ડેટ ચુકવવા માટે થોડો સમય મળવો જોઇએ.


અફોર્ડેબલ ઘરો માટે રૂપિયા 45 લાખની કેપ કાઠી નાખવી જોઇએ. અફોર્ડેબલની વ્યાખ્યા માત્ર વિસ્તાર પ્રમાણે હોવી જોઇએ. રેન્ટલ પ્રોપર્ટી માટે રોકાણકારને ટેક્સમાં રાહત અપાવી જોઇએ. અફોર્ડેબલ માટે સબસિડી અપાવી જોઇએ. ડેવલપરને સમય આપવો જોઇએ. ગ્રાહકોને રાહત મળવી જોઇએ.


લેન્ડર્સ અને બાયર્સ વચ્ચેનાં સ્ટ્રકચરીંગ માટે આરબીઆઈએ પગલા લેવા જોઇએ. લિક્વિડિટીની સમસ્યાનાં હલ માટે આરબીઆઈ મદદ કરી શકે છે. ક્રેડિટ ગ્રોથ વધે તે ખૂબ જરૂરી છે. રિયલ એસ્ટેટમાં એન્ટ્રી અને એક્ઝિટ બેન્ને મોંઘા છે. રિયલ એસ્ટેટ પર એલટીસીજી ઘટાડવો જોઇએ.


ઇન્ડસ્ટ્રીના રિવાઇવલ માટે શાની જરૂર? દેશમાં ઇન્ફ્રાસ્ટ્રકચરનો વિકાસ કેટલો?


ભારતનાં દરેક ગામ અને શહેરમાં ઇન્ફ્રાનો વિકાસ થઇ રહ્યો છે. ગુજરાત, મહારાષ્ટ્રમાં અર્બન ગ્રોથ સારા પ્રમાણમાં વધ્યો છે.