બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટીગુરૂ: RBI પોલિસીથી રિયલ એસ્ટેટને મળી કેટલી રાહત?

ના રોજ પ્રકાશિત Sat, 15, 2020 પર 10:07  |  સ્ત્રોત : CNBC-Bajar

બજેટમાં ટેક્સ સ્લેબમાં બદલાવ કરાયા છે. ટેક્સ સ્લેબમાં બદલાવથી રિયલ એસ્ટેટને મોટો ફરક નહી. હોમ બાયર્સ માટે થોડા પેસા હાથમાં વધુ રહેશે. DDT કોર્પોરેટ માટે નાબુદ કરાયો છે. DDTની અસર HNI પર જોવા મળશે. HNI પર નેગેટીવ અસર પડશે. FDI માટે ભારતમાં રોકાણની સારી તક બનશે. ભારતનાં અર્થતંત્ર પર દરેકને ભરોષો છે.


સોવેરિયન ફંડ થકી ભારતમાં મોટી તક છે. રિયલ એસ્ટેટમાં FDIની અસર જોવા મળી શકે છે. FDIનાં રોકાણ લાંબાગાળા માટે થાય છે. બજેટ પહેલા ઇન્ફ્રા માટે ફંડની જાહેરાત કરી છે. શહેરનો વિકાસ ઇન્ફ્રા સાથે જોડાયેલા હોય છે. સરકાર ઇન્ફ્રા પર મોટો ખર્ચ કરી રહી છે. દુરનાં વિસ્તારોની કનેક્ટિવિટી વધશે. કનેક્ટિવિટી વધતા વિસ્તારનો વિકાસ વધે છે.


રિયલ એસ્ટેટનાં વિકાસ માટે ઇન્ફ્રાનો વિકાસ જરૂરી છે. ઇન્ફ્રાનાં વિકાસની અસર થોડા સમય પછી જોવા મળશે. બજેટમાં મેન્યુફેક્ચરિંગ પર જોર છે. બજેટમાં મેક ઇન ઇન્ડિયા પર જોર છે. નાબાર્ડની સહાયતાથી કોલ્ડ સ્ટોરેજ બનાવાશે. લોજીસ્ટીક માટે સિંગલ વિન્ડો ક્લીયરન્સ છે. ડેટા સેન્ટર માટે પોલિસી બનાવાશે. ડેટા સેન્ટર પાર્ક બનાવવામાં આવશે.


ગુજરાતમાં વેરહાઉસની માંગ પીક પર છે. મુંબઇ, દિલ્હી NCR લોજીસ્ટીક માટે મહત્વનાં છે. મુંબઇ, દિલ્હીમાં વેરહાઉસની માંગ વધુ છે. ડેટા સેન્ટરને પાવરની જરૂરિયાત હોય છે. ઉંચાઇવાળા વિસ્તારમાં ડેટા સેન્ટર બની શકે છે. નવી મુંબઇમાં ઘણા ડેટા સેન્ટર બની રહ્યાં છે. બેજટમાં 80IBનો લાભ 1 વર્ષ લંબાવાયો છે. અફોર્ડેબલ હાઉસિંગ પર કર રાહત છે.


આ લાભ 1 વર્ષ માટે વધારાયો છે. RBI પોલિસીમાં શું મળ્યું રિયલ એસ્ટેટને? RBIએ કમર્શિયલને વન ટાઇમ રોલ ઓવર આપ્યું છે. ડેવલપર્સને લિક્વિડિટીની મોટી સમસ્યા છે. ભારતમાં લિઝિંગ વધી રહ્યું છે. RBIએે રેટ કટ આપ્યો નથી. RBIએ વેટ એન વોચની પોલિસી રાખી છે. રિયલ એસ્ટેટને બુસ્ટની જરૂર છે. લિક્વિડિટીની સમસ્યા પર ધ્યાન અપાવુ જરૂરી છે.


રૂપિયા 25 કરોડના ફંડની સરકારે જાહેરાત કરી હતી. રિયલ એસ્ટેટને મોટી રાહતની જરૂર છે. લિક્વિડિટી ક્રન્ચ સૌથી મોટી સમસ્યા છે. ડેવલપર્સને સસ્તી લોન મળ તે જરૂરી છે. સિંગલ વિન્ડો ક્લીયરન્સની માંગ છે. સરકારી મંજૂરીઓ આવતા ઘણો સમય લાગે છે. GST પર કામ કરવાની ખૂબ જરૂર છે. ઘણા બધા મુદ્દા પર બજેટમાં ધ્યાન નથી અપાયું.


બજેટમાં ઇન્ફ્રા પર ફોક્સ કરાયું છે. ધોલેરા અને ગિફ્ટ સિટી માટે સારા સમાચાર છે. ગિફ્ટ સિટીમાં દેશનું પહેલુ IFC નિર્માણ થશે. ધોલેરા અને ગિફ્ટસિટી સરકાર માટે મહત્વનાં છે. રાજ્ય અને દેશને આનો ઘણો લાભ મળશે. ન્યુ લોન્ચમાં ઘણો ઘટાડો આવ્યો છે. અફોર્ડેબલમાં ઘણા ન્યુ લોન્ચ થયા છે. હાઉસિંગ ફોર ઓલની પોઝિટીવ અસર છે. રિયલ એસ્ટેટમાં ગ્રોથ આવાતા થોડો સમય લાગશે.