September WPI DATA: સપ્ટેમ્બરમાં WPI -0.52 ટકાની સામે -0.26 ટકા રહી | Moneycontrol Gujarati
Get App

September WPI DATA: સપ્ટેમ્બરમાં WPI -0.52 ટકાની સામે -0.26 ટકા રહી

September WPI DATA: સપ્ટેમ્બરમાં ડબ્લ્યૂપીઆઈ મોંઘવારીમાં મામૂલી ઘટાડો જોવા મળી રહ્યો છે. સપ્ટેમ્બરમાં મોંઘવારી દર -0.52 ટકાનો ઘટાડો રહ્યો છે. ઑગસ્ટમાં મોંઘવારી દર -0.26 ટકા રહ્યો હતો.

અપડેટેડ 02:32:26 PM Oct 16, 2023 પર
Story continues below Advertisement

September WPI DATA: સપ્ટેમ્બરમાં ડબ્લ્યૂપીઆઈ મોંઘવારીમાં મામૂલી ઘટાડો જોવા મળી રહ્યો છે. સપ્ટેમ્બરમાં મોંઘવારી દર -0.52 ટકાનો ઘટાડો રહ્યો છે. ઑગસ્ટમાં મોંઘવારી દર -0.26 ટકા રહ્યો હતો.

મહીના દર મહીના આધાર પર સપ્ટેમ્બરમાં પ્રાઇમરી આર્ટિકલ્સના ડબ્લ્યૂપીઆઈ મોંઘવારી દર 6.34 ટકાથી ઘટી 3.70 ટકા રહ્યા છે. મહીના દર મહીના આધાર પર સપ્ટેમ્બરમાં ફૂડ ઈન્ફ્લેશનનો ડબ્લ્યૂપીઆઈ મોંઘવારી દર 5.62 ટકાથી ઘટી 1.54 ટકા રહ્યો છે.

મહીના દર મહીના આધાર પર સપ્ટેમ્બરમાં ફ્યૂલ અને પાવરનો ડબ્લ્યૂપીઆઈ મોંઘવારી દર -6.03 ટકાથી વધીને -3.35 ટકા રહ્યો છે. મહીના દર મહીના આધાર પર સપ્ટેમ્બરમાં મેન્યુફેક્ચરિંગ મોંઘવારી દર -2.37 ટકાથી વધીને -1.34 ટકા રહ્યો છે.


મહીના દર મહીના આધાર પર સપ્ટેમ્બરમાં કોર મોંઘવારી દર -2.2 ટકાથી વધીને -1.4 ટકા રહ્યો છે.

MoneyControl News

MoneyControl News

First Published: Oct 16, 2023 2:32 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.