FD Rates: દેશની આ દિગ્ગજ બેંકે ગ્રાહકોને આપ્યો ઝટકો, FD પર વ્યાજ દર ઘટાડ્યા | Moneycontrol Gujarati
Get App

FD Rates: દેશની આ દિગ્ગજ બેંકે ગ્રાહકોને આપ્યો ઝટકો, FD પર વ્યાજ દર ઘટાડ્યા

ICICI બેંક એ પોતાની કેટલીક એફડી પર વ્યાજદરોમાં ઘટાડો કર્યો છે. 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીની બલ્ક એફડી ઑફર કરી રહી છે. બેંકે 4.75 ટકાથી લઈને 7 ટકા વ્યાજ આપી રહી છે. બેંક બલ્ક એફડી પર વધારે વ્યાજ 7.25% નું આપી રહી છે. આ નવા દર 1 એપ્રિલ 2024 થી લાગૂ છે.

અપડેટેડ 03:51:59 PM Apr 06, 2024 પર
Story continues below Advertisement
ICICI Bank FD Rates: દેશની બીજી સૌથી મોટી પ્રાઈવેટ સેક્ટર બેંક ICICI બેંકે બલ્ક FD પર વ્યાજને રિવાઈઝ કર્યા છે.

ICICI Bank FD Rates: દેશની બીજી સૌથી મોટી પ્રાઈવેટ સેક્ટર બેંક ICICI બેંકે બલ્ક FD પર વ્યાજને રિવાઈઝ કર્યા છે. બેંકે 2 કરોડ રૂપિયાથી લઈને 5 કરોડ રૂપિયા સુધીની એફડી પર વ્યાજમાં બદલાવ કર્યો છે. ICICI બેંક એ પોતાની કેટલીક એફડી પર વ્યાજદરોમાં ઘટાડો કર્યો છે. 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીની બલ્ક એફડી ઑફર કરી રહી છે. બેંકે 4.75 ટકાથી લઈને 7 ટકા વ્યાજ આપી રહી છે. બેંક બલ્ક એફડી પર વધારે વ્યાજ 7.25% નું આપી રહી છે. આ નવા દર 1 એપ્રિલ 2024 થી લાગૂ છે.

ICICI બેંકની બલ્ક એફડી પર વ્યાજ દર

7 દિવસથી 14 દિવસ: સામાન્ય જનતા માટે -4.75 ટકા, સીનિયર સિટીઝન માટે -4.75 ટકા


15 દિવસથી 29 દિવસ: સામાન્ય જનતા માટે 4.75 ટકા, સીનિયર સિટીઝન માટે 4.75 ટકા

30 દિવસથી 45 દિવસ: સામાન્ય જનતા માટે -5.50 ટકા, સીનિયર સિટીઝન માટે -5.50 ટકા

46 દિવસથી 60 દિવસ: સામાન્ય જનતા માટે -5.75 ટકા, સીનિયર સિટીઝન માટે -5.75 ટકા

61 દિવસથી 90 દિવસ: સામાન્ય જનતા માટે -6 ટકા, સીનિયર સિટીઝન માટે -6 ટકા

91 દિવસથી 120 દિવસ: સામાન્ય જનતા માટે -6.50 ટકા, સીનિયર સિટીઝન માટે -6.50 ટકા

121 દિવસથી 150 દિવસ: સામાન્ય જનતા માટે -6.50 ટકા, સીનિયર સિટીઝન માટે -6.50 ટકા

151 દિવસથી 184 દિવસ: સામાન્ય જનતા માટે -6.50 ટકા, સીનિયર સિટીઝન માટે -6.50 ટકા

185 દિવસથી 210 દિવસ: સામાન્ય જનતા માટે -6.75 ટકા, સીનિયર સિટીઝન માટે -6.75 ટકા

211 દિવથી 270 દિવસ: સામાન્ય જનતા માટે -6.75 ટકા, સીનિયર સિટીઝન માટે -6.75 ટકા

271 દિવસથી 289 દિવસ: સામાન્ય જનતા માટે -6.85 ટકા, સીનિયર સિટીઝન માટે -6.85 ટકા

1 વર્ષથી 389 દિવસ: સામાન્ય જનતા માટે -7.25 ટકા, સીનિયર સિટીઝન માટે -7.25 ટકા

390 દિવસથી 15 મહિનામાં ઓછુ: સામાન્ય જનતા માટે -7.25 ટકા, સીનિયર સિટીઝન માટે -7.25 ટકા

15 મહિનાથી 18 મહિનામાં ઓછુ: સામાન્ય જનતા માટે -7.05 ટકા, સીનિયર સિટીઝન માટે -7.05 ટકા

2 વર્ષ 1 દિવસથી 3 વર્ષ: સામાન્ય જનતા માટે -7 ટકા, સીનિયર સિટીઝન માટે -7 ટકા

3 વર્ષ 1 દિવસથી 5 વર્ષ: સામાન્ય જનતા માટે -7 ટકા, સીનિયર સિટીઝન માટે -7 ટકા

5 વર્ષ 1 દિવસથી 10 વર્ષ: સામાન્ય જનતા માટે -7 ટકા, સીનિયર સિટીઝન માટે -7 ટકા

Bank FD Rates: Axis Bank એ FD ના વ્યાજ દરોમાં કર્યો ફેરફાર, અહીં ચેક કરો નવા દર

MoneyControl News

MoneyControl News

First Published: Apr 06, 2024 3:51 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.