Credit Card New Rules: એક્સિસ બેંકે તેના ક્રેડિટ કાર્ડના નિયમો અને શરતોમાં ફેરફાર કર્યા છે. નવા નિયમો 20 જૂન, 2025 થી અમલમાં આવશે. આ ફેરફારોમાં રિવોર્ડ પોઈન્ટ્સની ગણતરીની પદ્ધતિ, મર્ચેંટ કેટેગરાઈઝેશનમાં ફેરફાર, નવી ઑફર્સ અને રિડીમ ના કરવામાં આવેલા રિવોર્ડ પોઈન્ટ્સ માટે માન્યતા નિયમોનો સમાવેશ થાય છે.