SBI Gold Loan: જાણો કેવી રિતે લઇ શકો છો એસબીઆઈ ગોલ્ડ લોન - sbi gold loan learn how to get sbi gold loan | Moneycontrol Gujarati
Get App

SBI Gold Loan: જાણો કેવી રિતે લઇ શકો છો એસબીઆઈ ગોલ્ડ લોન

SBI ગોલ્ડ લોન 7 ટકાથી 29 ટકાની વચ્ચે વ્યાજ પર આપી રહ્યા છે.

અપડેટેડ 05:59:43 PM Aug 07, 2021 પર
Story continues below Advertisement

કોવિડ-19 સંકટની વચ્ચે ગોલ્ડ લોન (Gold Loan)ની માંગ મજબૂત રહી છે. SBI ગ્લોડ લોન 7 ટકાથી 29 ટકાની વચ્ચે વ્યાજ પર ઑફર કરી રહી છે. SBI ગોલ્ડ લોન સૌથી ઓછા દસ્તાવેજ પર ઑફર કરી રહી છે. અહીં સિક્કા સાથે જ્વેલરી ગીરવી રાખી શકે છે. હાલની પરિસ્થિતિમાં તરત પૈસા પ્રાપ્ત કરવા માટે તરત જ પૈસા મેળવવા માટે ગોલ્ડ સૌથી સુરક્ષિત અને સરળ રસ્તો છે.

YONO SBI દ્વારા લોન લેવાના ઘણો ફાયદા છે. તમે આ ચાર રીતે લઈ શકો છો લોન

1- લોન માટે અરજી કરો

તમારા YONO ખાતામાં લૉગિન કરો

હોમ પેજ પર, સૌથી ઉપર ડાબી બાજુએ મેનુ (ત્રણ લીટીઓ) પર ક્લિક કરો


લોન પર ક્લિક કરો

ગોલ્ડ લોન પર ક્લિક કરો

Apply Now પર ક્લિક કરો

ડ્રૉપડાઉન (હોમ ટાઇપ, વ્યવસાય પ્રકાર)માં ઉપલબ્ધ અન્ય સમામ વિવરણોની સાથે જ્વેલરીની વિગતો (પ્રકાર, માત્રા, કેરેટ અને શુધ્દ વજન) ભારી, ચોખ્ખી માસિક આવક ભરો અને અરજી જમા કરો.

2) સોના સાથે શાખા પર જોઓ

ગીરવે રાખો સોના, 2 ફોટા અને કેવાયસી દસ્તાવેજો સાથે શાખા પર જાઓ

3) દસ્તાવેજ પર સહી કરો

4) લોન મેળવો

એસબીઆઈ ગોલ્ડ લોનનું લાભ કોણ મેળવી શકે છે?

આવકના સ્થિર સ્રોત સાથે 18 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ જેમાં પેન્શનરો સહિત (આવકના કોઈ પ્રમાણ જરૂરી નથી) વગેરે બધુ સામેલ છે.

જરૂરી દસ્તાવેજો

ફોટોની બે નકલો સાથે ગોલ્ડ લોન માટે અરજી

પોતાના પ્રમાણની સાથે ઓળખ પત્ર

લોનની રકમ

ન્યૂનતમ - 20,000 રૂપિયા

મહત્તમ - 50 લાખ રૂપિયા

વ્યાજના દર

હાલમાં, એસબીઆઈ ગ્રાહકોને 7.5 ટકાના ન્યૂનતમ વ્યાજ દર પર ગોલ્ડ લૉન આપી રહી છે.

લોન મુદત

36 મહિના

ગોલ્ડ લોન માટે ક્યાં અરજી કરવી?

યોનો અને SBI શાખા

MoneyControl News

MoneyControl News

First Published: Aug 06, 2021 6:20 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.