Broker's Top Picks: ABB, ક્યુમિન્સ, અશોક લેલેન્ડ, કેઈન્સ ટેક છે બ્રોકરેજના રડાર પર | Moneycontrol Gujarati
Get App

Broker's Top Picks: ABB, ક્યુમિન્સ, અશોક લેલેન્ડ, કેઈન્સ ટેક છે બ્રોકરેજના રડાર પર

અપડેટેડ 10:22:45 AM Nov 17, 2026 પર
Story continues below Advertisement
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

ABB પર UBS

UBSએ ABB પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹9,900 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3માં ઓર્ડર ઇનફ્લો 56% વધ્યો, બેઝ ઓર્ડરમાં 43%નો ગ્રોથ છે. ડેટા સેન્ટર, એનર્જી, સિમેન્ટ, રેલવે અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં મજબૂત માંગ છે. ડેટા સેન્ટરને બાદ કરતાં પણ ઓર્ડર ગ્રોથ ડબલ ડિજિટમાં છે. ₹12,900 કરોડનો ઓર્ડર બેકલોગ છે. આગામી 4-5 ક્વાર્ટરમાં 60% ઓર્ડર એક્ઝિક્યુટ થવાની શક્યતા.


ABB પર જેફરિઝ

જેફરિઝે ABB પર અંડરપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹6,170 પ્રતિશેરના નક્કી કર્યા છે. જેફરીઝનું કહેવુ છે કે Q3 EBITDA અંદાજ મુજબ રહ્યો, EBITDA માર્જિન વાર્ષિક ધોરણે 75 Bps ઘટીને 14.8% છે. ઓર્ડર ઇનફ્લોમાં 56%નો વધારો થયો છે. ઈન્ડસ્ટ્રીયલના નબળા Capexને કારણે મધ્યમ ગાળાની કમાણી પર ચિંતા છે.

ABB પર JP મૉર્ગન

JP મૉર્ગને ABB પર નેચરલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹7,415 પ્રતિશેરના નક્કી કર્યા છે. જેપી મૉર્ગને કહ્યું છે કે Q3FY26ના પરિણામો સારા અને મોટાભાગે અંદાજ મુજબ છે. ઓર્ડર ઇનફ્લોમાં 56%, માર્જિનમાં ક્વાર્ટરલી સુધારો, પરંતુ વાર્ષિક ધોરણે ઘટાડો થયો છે. PATમાં 10% ગ્રોથ, જ્યારે આવકમાં 19% ગ્રોથ આવ્યો છે. કોમોડિટીના ભાવ અને સ્પર્ધાને કારણે માર્જિન પર દબાણની શક્યતા છે. ઊંચા વેલ્યુએશનને કારણે શેરમાં વધુ અપસાઇડ મર્યાદિત છે.

ક્યુમિન્સ પર UBS

યુબીએસે ક્યુમિન્સ પર વેચાણના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ઘટાડીને ₹3,320 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2FY27માં માર્જિન અંદાજ કરતાં નબળો છે. FY26ની મજબૂત ગ્રોથ બાદ FY27 સામાન્ય રહેવાની શક્યતા છે. ડેટા સેન્ટર અને જનરેટર સેગમેન્ટમાં વધતી સ્પર્ધા છે. સ્પર્ધાને કારણે પ્રાઇસિંગ પાવર અને માર્જિન રિકવરી પર દબાણ છે.

ક્યુમિન્સ પર JP મૉર્ગન

JP મૉર્ગને ક્યુમિન્સ પર નેચરલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ઘટાડીને ₹5,000 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે સ્થાનિક આવકમાં ઘટાડો અને માર્જિનમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો. EBITDA માર્જિન 658 Bps ઘટીને 15.3% છે. કોમોડિટી અને ફ્રેઇટ ખર્ચમાં વધારાથી માર્જિન પર દબાણ છે.

ક્યુમિન્સ પર જેફરિઝ

જેફરિઝે ક્યુમિન્સ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹5,450 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે નવા MD Gbile એડેવુન્મીએ સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામો અંગે ચર્ચા કરી. કંપનીનું પ્રાઇસિંગ અને ખર્ચ નિયંત્રણ પર ફોકસ છે. કોમોડિટી અને ફ્રેઇટ ખર્ચ ઘટે તો માર્જિનમાં અપેક્ષા કરતાં ઝડપી સુધારો શક્ય છે.

ક્યુમિન્સ પર HSBC

HSBCએ ક્યુમિન્સ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ઘટાડીને ₹5,300 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ડેટા સેન્ટરની આવકમાં ઘટાડો અને ઈન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ્સમાં વિલંબથી ગ્રોથ પર અસર છે. પાવર જનરેશન અને ડિસ્ટ્રિબ્યુશનમાં માંગ મજબૂત છે. માર્જિનમાં ધીમે-ધીમે સુધારાની અપેક્ષા છે.

ક્યુમિન્સ પર નોમુરા

નોમુરાએ ક્યુમિન્સ પર નેચરલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹5,112 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીએ માર્જિન અંગે કોઈ ચોક્કસ ગાઇડન્સ આપ્યું નથી.

ક્યુમિન્સ પર મોતીલાલ ઓસવાલ

મોતીલાલ ઓસવાલે ક્યુમિન્સ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹5,600 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ડેટા સેન્ટરની માંગ મજબૂત છે. ઈન્ડસ્ટ્રીયલ અને એક્સપોર્ટ સેગમેન્ટમાં રિકવરીની અપેક્ષા છે.

અશોક લેલેન્ડ પર HSBC

HSBCએ અશોક લેલેન્ડ પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹187 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2માં ઓપરેશનલ પ્રદર્શન સ્થિર રહ્યું. કોમોડિટીના ભાવમાં વધારા છતાં માર્જિન જળવાયું. H2માં કમર્શિયલ વ્હીકલ ઇન્ડસ્ટ્રીમાં મજબૂત ગ્રોથની અપેક્ષા છે. FY28-29માં ઊંચા બેઝને કારણે ગ્રોથ પર અસર થઈ શકે છે.

અશોક લેલેન્ડ પર નોમુરા

નોમુરાએ અશોક લેલેન્ડ પર નેચરલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹172 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2ના પરિણામો અંદાજ કરતાં થોડાં સારા છે. MHCV સેગમેન્ટમાં મિડ-ટીન્સ ગ્રોથનો અંદાજ છે. વ્યાજદરમાં વધારો અને રેગ્યુલેટરી ખર્ચથી દબાણ શક્ય છે. Q3માં કોમોડિટી ખર્ચથી માર્જિન પર દબાણની શક્યતા છે. FY27 કેપેક્સ ગાઇડન્સ ₹1,000-1,200 કરોડ છે.

કેઈન્સ ટેક પર જેફરિઝ

જેફરિઝે કેઈન્સ ટેક પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ઘટાડીને ₹3,625 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે સપ્ટેમ્બર ત્રિમાસિકમાં અનુમાનથી ખરાબ પરિણામ છે. FY27-29 EPS અનુમાન ઘટાડ્યા છે. FY26-29 EPS CAGR અનુમાન 40% થી ઘટાડીને 31% કર્યા.

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

Stocks in News: જાણો કયાં શેરોમાં રહેશે આજે હલચલ

MoneyControl News

MoneyControl News

First Published: Nov 17, 2026 10:22 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.