Today's Broker's Top Picks: ઓટો ફાઇનાન્સર્સ, સમવર્ધના, ફીઝિક્સવ્હાલા, એનટીપીસી, એચએએલ છે બ્રોકરેજના રડાર પર | Moneycontrol Gujarati
Get App

Today's Broker's Top Picks: ઓટો ફાઇનાન્સર્સ, સમવર્ધના, ફીઝિક્સવ્હાલા, એનટીપીસી, એચએએલ છે બ્રોકરેજના રડાર પર

અપડેટેડ 10:26:52 AM Sep 04, 2026 પર
Story continues below Advertisement
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

ઓટો ફાઇનાન્સર્સ પર જેફરિઝ

જેફરિઝે ઓટો ફાઇનાન્સર્સ પર સપ્ટેમ્બરમાં નબળા મોન્સૂન છતાં ઓટો ડિસ્બર્સમેન્ટ મજબૂત કર્યા છે. ચોલા ઇન્વેસ્ટ અને શ્રીરામ ફિનનો CV માર્કેટ શેર વધ્યો. માંગ અને ઉપયોગ સુધારવાથી ટેકો મળ્યો. નોન-ઓટો સેગમેન્ટ દ્વારા ગ્રોથની અપેક્ષા છે. અસેટ ક્વોલિટી સ્થિર, ક્રેડિટ કોસ્ટમાં સુધારાના અનુમાન છે. ટોચની પસંદગીઓ: ચોલા ઇન્વેસ્ટ, એબી કેપિટલ, શ્રીરામ ફિન છે.


CLSA On Samvardhana

સીએલએસએ એ સમવર્ધના પર આઉટપર્ફોરમના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹190 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે આગામી બે વર્ષોમાં કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ રેવન્યુ અને માર્જિન નોંધપાત્ર રીતે સ્કેલ થવાની અપેક્ષા છે. સૌથી મોટી ફેસિલિટી CY26ના અંત સુધીમાં કમિશન થવાની અપેક્ષા છે. કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સના યોગદાનને 10% કરતાં નોંધપાત્ર રીતે વધુ લઈ જવાનો કોઈ ઈરાદો નથી. પ્રાઈસિંગ પાવર મજબૂત, ગ્લોબલ કોમોડિટી ઈન્ફ્લેશન વચ્ચે કોમોડિટી-કોસ્ટ પાસ-થ્રુ પાછળ છે. રેવન્યુ મિક્સને વધુ ડાઈવર્સિફાય કરવા માટે ઓટોમાં એશિયા ફોકસ મુખ્ય રહેશે. EV એડોપ્શનના નેતૃત્વમાં, ઓટો મિક્સ વાયરિંગ હાર્નેસ અને વિઝન સિસ્ટમ્સ જેવા ઊંચા-RoCE ધરાવતા ક્ષેત્રો તરફ શિફ્ટ થશે.

MOTILAL OSWAL ON PHYSICSWALLAH

મોતીલાલ ઓસવાલે ફીઝિકલવાલા પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹200 નક્કી કર્યા છે. તેમણે હાલ ₹121 પ્રતિશેરના ભાવથી 66% અપસાઈડની શક્યતા નક્કી કરી છે. ઓછા ખર્ચમાં ગ્રાહકો જોડવું કંપની માટે સૌથી મોટો ફાયદો છે. 83 મિલિયન+ એપ ડાઉનલોડ્સ ઓનલાઈન બિઝનેસ ગ્રોથ છે. FY26-30 માં ઓનલાઈન આવકમાં 28% CAGR ની અપેક્ષા છે.

KOTAK INSTL EQ ON NTPC

કોટક ઈનસ્ટિટ્યુશનલે એનટીપીસી પર રેટિંગ અપગ્રેડ કરી એડડના આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹365 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમણે આગળ કહ્યું કે મે 2026થી શેર લગભગ 20% નીચે છે. પ્રોજેક્ટને પીરો કરવાથી મીડિયમ ટર્મમાં ગ્રોથ શક્ય છે. FY32/37 સુધી 151/250 GW કેપેસિટીનો લક્ષ્ય છે. આશરે 10 વર્ષમાં લગભગ ₹16.9 LK Cr રોકાણની યોજના છે. કુલ રોકાણનો 43% રિન્યુએબલ એનર્જીમાં છે.

GOLDMAN SACHS ON HAL

ગોલ્ડમેન સૅક્સે એચએએલ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹5,870 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમણે કહ્યું કે GE એરોસ્પેસએ ઓગસ્ટમાં 3 F-404 એન્જીન મોકલ્યું, અનુમાન 2 એન્જીન છે. તેજસ Mk1A માટે કુલ 10 એન્જિન ડિલિવર કરવામાં આવ્યા. જેમાંથી સાત એન્જિન પહેલા ડિલિવર કરવામાં આવ્યા હતા. એન્જિન સપ્લાયની સ્થિતિ સકારાત્મક છે, જે એક મોટી અડચણને દૂર કરે છે. 30 Mk1A એરફ્રેમ્સ પહેલાથી જ એસેમ્બલ કરવામાં આવ્યા. સમયસર સપ્લાયમાં વધારો ડિલિવરીની ગતિને વેગ આપશે. અમલીકરણ જોખમો ઘટવાની અપેક્ષા છે.

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

Stocks in News: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર

MoneyControl News

MoneyControl News

First Published: Sep 04, 2026 10:26 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.