Broker's Top Picks: જિંદાલ સ્ટીલ, જેએસડબ્લ્યૂ સ્ટીલ, ટાટા મોટર્સ સીવી, શ્રીરામ ફાઈનાન્સ, આઈડીએફસી ફર્સ્ટ બેંક છે બ્રોકરેજના રડાર પર | Moneycontrol Gujarati
Get App

Broker's Top Picks: જિંદાલ સ્ટીલ, જેએસડબ્લ્યૂ સ્ટીલ, ટાટા મોટર્સ સીવી, શ્રીરામ ફાઈનાન્સ, આઈડીએફસી ફર્સ્ટ બેંક છે બ્રોકરેજના રડાર પર

સિટીએ જિંદાલ સ્ટીલ પર વેચાણના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹900 પ્રતિશેર થી ઘટાડીને ₹850 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે વર્ષના આધાર પર Q2માં EBITDA 34% વધ્યા. 27% વોલ્યુમ અને 12% રિયલાઈઝેશન ગ્રોથથી સપોર્ટ મળ્યો છે.

અપડેટેડ 11:32:45 AM Oct 26, 2026 પર
Story continues below Advertisement
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

Citi On Jindal Steel

સિટીએ જિંદાલ સ્ટીલ પર વેચાણના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹900 પ્રતિશેર થી ઘટાડીને ₹850 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે વર્ષના આધાર પર Q2માં EBITDA 34% વધ્યા. 27% વોલ્યુમ અને 12% રિયલાઈઝેશન ગ્રોથથી સપોર્ટ મળ્યો છે. ક્વાર્ટર દર ક્વાર્ટરના ઘોરણે રિયલાઈઝેશન વધી ₹650/T થયા. Q3માં કોકિંગ કોલનો ખર્ચ વધી શકે છે. સ્ટીલ મિક્સ ફ્લેટ રહેવાની આશંકા છે. વધુ સ્પોટ ભાવના લીધે અપ-સાઈડ લિમિટેડ છે.


CLSA On JSW Steel

સીએલએસએએ જેએસડબ્લ્યૂ સ્ટીલ પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1,500 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2માં EBITDA અનુમાન કરતા થોડા સારા રહ્યા. વધુ વોલ્યુમ અને સબ્સિડરીના નફાથી સપોર્ટ મળ્યો છે. વધુ સ્ટીલની કિંમતો, ઓછા આર્યન ઓર કોસ્ટએ Q3માં નફો વધવાની અપેક્ષા છે. JSW Utkal અને JJSL ખાતે ક્ષમતા વિસ્તરણ માટેની મંજૂરીઓ પોઝિટીવ છે. 80 મિલિયન ટનની ક્ષમતા સુધી પહોંચવાના માર્ગ અંગેની સ્પષ્ટતામાં સુધારો થયો છે.

Nomura On Tata Motors CV

નોમુરાએ ટાટા મોટર્સ સીવી પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹511 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2FY27 પરિણામ મોટાભાગે ઈનલાઈન રહ્યા છે. ઊંચા કોમોડિટી ખર્ચ માર્જિન રિકવરીમાં વિલંબ કરી શકે છે. EBITDA માર્જિન 11.7% પર રહ્યા. Q3FY27માં મેનેજમેન્ટને હાઈ સિંગલથી લો-ડબલ ડિજિટ ડિમાન્ડ ગ્રોથની આશા છે.

CLSA On Shriram Finance

સીએલએસએએ શ્રીરામ ફાઈનાન્સ પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ઘટાડીને ₹1,100 પ્રતિશેરના નક્કી કર્યા છે. સીએલએસએએનું કહેવુ છે કે અનુમાન કરતા નફો 4 ટકા ઓછો છે. વધુ ક્રેડિટ કોસ્ટના કારણે મજબૂત PPoP પર ઓછી નજર છે. ક્રેડિટ ખર્ચમાં વધારો મોસમી પરિબળો અને દુષ્કાળને કારણે રહ્યો. આવનાર દિવસોમાં ક્રેડિટ ખર્ચ સામાન્ય થઈને 2% ના સ્થિર સ્તરે આવી શકે છે. વર્ષ દર વર્ષના આધાર પર MSME લેન્ડિંગના કારણે AUM ગ્રોથ સુધરીને 17% રહ્યો.

Goldman Sachs On IDFC First Bank

ગોલ્ડમેન સૅક્સે આઈડીએફસી ફર્સ્ટ બેંક પર નેચરલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹85 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2માં નફો મોટાભાગે અનુમાન મુજબ રહ્યો. કોર PPoP અંદાજ કરતાં 2% વધુ રહ્યો છે. FCNR(B) સિવાય લોન વૃદ્ધિ વાર્ષિક ધોરણે 21% સાથે મજબૂત રહી છે. FCNR(B) ને બાદ કરતાં ડિપોઝિટ ગ્રોથ ધીમી પડીને 14% થઈ. બેંકે ઊંચા ખર્ચવાળી જથ્થાબંધ થાપણો ઘટાડી હોવાથી ડિપોઝિટ ગ્રોથ પર અસર રહેશે. વધુ લિક્વિડિટીના કારણે કોર NIMમાં QoQ ધોરણે ઘટાડો થયો છે. અસેટ ક્વાલિટી સ્થિર, ક્રેડિટ કોસ્ટ 1.5%થી સુધરી 1.3% થયો.

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

વોલેટાઈલની વચ્ચે સેન્સેક્સમાં વધારો, નિફ્ટી 22,600 ના સ્તરની પાર; BSE, ડૉ. રેડ્ડીઝ અને JSW સ્ટીલ સૌથી વધુ વધારો દર્શાવનારા શેરો રહ્યા

 

MoneyControl News

MoneyControl News

First Published: Oct 26, 2026 11:32 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.