આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
CLSA On United Spirits
સીએલએસએએ યુનાઈટેડ સ્પિરિટ્સ પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹1,432 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે H1FY27માં P&A સેલ્સમાં 10.5%નો ગ્રોથ જોવા મળ્યો. મેનેજમેન્ટને H2 ગ્રોથ વધવાની અપેક્ષા છે. H2FY27માં 15% P&A ગ્રોથનો સમાવેશ છે.
HSBC On Equitas SFB
એચએસબીસીએ ઈક્વિટાસ એસએફબી પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹98 પ્રતિશેરના ઘટાડીને ₹70 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે બીજા ક્વાર્ટરના પરિણામો સાથે CEO PN વાસુદેવને રાજીનામું આપ્યું. જાહેરાત બાદ શેરમાં તીવ્ર ઘટાડો નોંધાયો. FY27-29 માટેના EPS અંદાજોમાં -7.2% થી +1.1% સુધીનો સુધારો આપ્યો છે.
HSBC On Asian Paints
એચએસબીસીએ એશિયન પેંટ્સ પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ઘટાડીને ₹2,420 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે એડવર્સ મિક્સના કારણે Q2 નફાકારકતા નબળી પડી. સ્પર્ધા અને ઉચ્ચ ઇનપુટ ફુગાવાને કારણે માર્જિન રિકવરીમાં વિલંબ થયો છે.
CLSA On Asian Paints
સીએલએસએએ એશિયન પેંટ્સ પર અંડરપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1,925 પ્રતિશેરના નક્કી કર્યા છે. સીએલએસએએ કહ્યું Q2 આવક 16.5 ટકા વધી, મોટાભાગેલ ઈન-લાઈન છે. FY27માં વોલ્યુમ ગ્રોથ ગાઇડન્સ 8-10% પર જાળવી રાખ્યું. વર્ષ દર વર્ષના આધાર પર વધુ કોસ્ટ અને એવર્સ મિક્સના કારણે EBITDA 201 bps ઘટ્યા.
Jefferies On Asian Paints
જેફરીઝે એશિયન પેંટ્સ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ઘટાડીને ₹3,025 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ભાવ વધારા કારણે આવક ગ્રોથ મજબૂત, તહેવારી શિફ્ટના કારણે વોલ્યુમ પર અસર થઈ છે. તહેવારોની માંગ અને ભાવ વધારાથી H2માં રિકવરીની આશા છે. RM વોલેટિલિટી એક મુખ્ય જોખમ, બેકવર્ડ ઇન્ટિગ્રેશન મધ્યમ-ગાળાના માર્જિન સુધારશે.
Nomura On Firstsource
નોમુરાએ ફર્સ્ટસોર્સ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹330 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2FY27માં આવક અનુમાન કરતા સારી, માર્જિન ઈન-લાઈન છે. FY27 માટે આવક ગાઈડન્સ વધાર્યું.
CLSA On Hero MotoCorp
સીએલએસએએ હિરો મોટોકૉર્પ પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹6,651 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2 EBITDA માર્જિન QoQ ધોરણે 13.4% પર સ્થિર (Despite Commodity Inflation). H1FY27માં QoQ ધોરણે ઈનપુટ કોસ્ટ 1 ટકા વધ્યો. મેનેજમેન્ટને Q3માં માર્જિન સ્થિર રહેવાની આશા, 14-16% માર્જિન લક્ષ્યને જાળવી રાખ્યું છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.