Broker's Top Picks: મેનકાઈન્ડ ફાર્મા, આઈટીસી હોટલ્સ, એથર એનર્જી, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ છે બ્રોકરેજના રડાર પર | Moneycontrol Gujarati
Get App

Broker's Top Picks: મેનકાઈન્ડ ફાર્મા, આઈટીસી હોટલ્સ, એથર એનર્જી, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ છે બ્રોકરેજના રડાર પર

અપડેટેડ 10:41:59 AM Oct 27, 2026 પર
Story continues below Advertisement
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

Kotak Instl Eq On Mankind Pharma

કોટક ઈન્સ્ટિટીયુશનલ ઈક્વિટીઝે મનકાઈન્ડ ફાર્મા પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹3,035 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે સ્થાનિક ફોર્મ્યુલેશન, BSV અને વૈશ્વિક બજારના કારણે Q2 મજબૂત રહ્યું. આગામી બે ત્રિમાસિક દરમિયાન IPM કરતાં 1.1-1.2x વધુ સારું પ્રદર્શન કરવાની અપેક્ષા છે. FY26-29 સુધી 23% EPS CAGRની અપેક્ષા છે.


JPMorgan On Mankind Pharma

જેપી મોર્ગને મનકાઈન્ડ ફાર્મા પર નેચરલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2,700 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2 આવક અનુમાન કરતા 3 ટકા ઘટી. વર્ષ દર વર્ષના ધોરણે ભારતમાં ગ્રોથ 16% રહ્યો. EBITDA માર્જિન 27% વધ્યા, અનુમાન કરતા 100 bps વધારે છે. કન્ઝ્યુમર ગ્રોથ ગાઈડેન્સ ઘટાડી સિંગલ ડિજિટ કર્યું.

Jefferies On ITC Hotels

જેફરીઝે આઈટીસી હોટલ્સ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹220 પ્રતિશેરના નક્કી કર્યા છે. જેફરીઝે કહ્યું Q2 સારૂ રહ્યું, EBITDA 37 ટકા વધ્યા, અનુમાન કરતા 12% વધુ છે. હોટેલ આવક 17 અને EBITDA 28% વધ્યા. માર્જિન 270 bpsથી સુધર્યા. RevPAR 21 ટકા વધ્યા, મેનેજમેન્ટ ફી 25 ટકા વધી. અમદાવાદમાં વેલકમહોટેલનું રૂપાંતર પૂર્ણ થયું.

HSBC On Ather Energy

એચએસબીસીએ એથર એનર્જી પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ઘટાડીને ₹1,800 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કોમોડિટી ખર્ચમાં અવરોધ હોવા છતાં EBITDA બ્રેક-ઇવન પર પહોંચ્યું. ઓપરેશનલ સ્થિતિસ્થાપકતાથી લાંબાગાળાનું આઉટલૂક સુધર્યું.

Citi On Supreme Ind

સિટીએ સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ પર વેચાણના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹3,000 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે વર્ષ દર વર્ષના ધોરણે Q2 EBITDA 45 ટકા વધ્યા, અનુમાન કરતા 8% વધારે છે. પોલિમરના ઊંચા ભાવથી 19% વોલ્યુમ વૃદ્ધિ, ઇન્વેન્ટરીમાં સંભવિત વધારો થયો છે. FY27 માટે વોલ્યુમ ગ્રોથ ગાઇડન્સ લગભગ 10% સુધી ઘટાડ્યું.

ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)

 

MoneyControl News

MoneyControl News

First Published: Oct 27, 2026 10:41 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.