Broker's Top Picks: અજંતા ફાર્મા, એચડીએફસી બેંક, વોડાફોન આઈડિયા, મેટલ્સ એન્ડ માઈનિંગ, લાર્સન છે બ્રોકરેજના રડાર પર | Moneycontrol Gujarati
Get App

Broker's Top Picks: અજંતા ફાર્મા, એચડીએફસી બેંક, વોડાફોન આઈડિયા, મેટલ્સ એન્ડ માઈનિંગ, લાર્સન છે બ્રોકરેજના રડાર પર

એચએસબીસીએ લાર્સન પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹3,600 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q4 મજબૂત રહી શકે છે. FY26 સુધી 7-10% ઓર્ડર ઇન્ફ્લો ગ્રોથની અપેક્ષા છે. FY26 સુધી P&Mમાં 30–40bps EBITDA માર્જિન વધી શકે છે.

અપડેટેડ 10:25:47 AM Apr 15, 2025 પર
Story continues below Advertisement
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

Jefferies On Ajanta Pharma

જેફરીઝે અજંતા ફાર્મા પર ઈન્ટીએટ ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2,850 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે આવકના 70% ભાગ હાઇ-એન્ટ્રી-બેરિયર બ્રાન્ડેડ જેનેરિક માર્કેટમાંથી આવે છે. જીઓગ્રાફિકલ મિક્સ મજબૂત છે. સતત બે-અંકી વૃદ્ધિ અને મજબૂત ફ્રી કેશ ફ્લો વધે છે. FY25–27 સુધી નફો 19% વધવાનો અંદાજ છે.


Goldman Sachs On HDFC Bank

ગોલ્ડમેન સૅક્સે એચડીએફસી બેંક પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2,087 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે સેવિંગ રેટ 25 bpsથી ઘટાટી 2.75% કર્યા. ડિપોઝીટ ઘટાડી ₹50 લાખની અંદર કર્યા. જૂન 2020 બાદથી પહેલીવાર રેટ ઘટાડ્યા. RBIના નિર્ણયથી ડિપોઝિટ ગ્રોથ સારો રહેવાની આશા છે.

Citi On Vodafone Idea

સિટીએ વોડાફોન આઈડિયા એ ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 12 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. સિટીએ આગળ કહ્યું કે સરકાર દ્વારા હિસ્સો ખરીદવાના કારણે પોઝિટીવ થઈ શકે છે. કંપની પાસે હવે 49% સરકારી હિસ્સો છે. ICRAએ ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડ અપગ્રેડ કર્યું. વોડાફોન અને ઇન્ડસ ટાવર્સ પર પોઝિટીવ છે.

Citi On Metals & Mining

સિટીએ મેટલ્સ એન્ડ માઈનિંગ પર નોન ફેરસમાં વેદાંતામાં Q4માં વધુ ઘટાડાની અપેક્ષા છે. હિદુસ્તાન ઝિંક વધુ મોંઘું લાગી રહ્યું છે. સિટીએ હિન્ડાલ્કો પર ઓવરવેઈટના રેટિંગ આપ્યા છે. સિટીએ હિન્દુસ્તાન ઝિંક પર અંડરવેઈટના રેટિંગ આપ્યા છે. ફેરસ મેટલ્સમાં SAIL અને ટાટા સ્ટીલમાં મોટી તેજી દેખાઈ રહી છે.

HSBC on L&T

એચએસબીસીએ લાર્સન પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹3,600 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q4 મજબૂત રહી શકે છે. FY26 સુધી 7-10% ઓર્ડર ઇન્ફ્લો ગ્રોથની અપેક્ષા છે. FY26 સુધી P&Mમાં 30–40bps EBITDA માર્જિન વધી શકે છે.

ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)

Stocks in News: સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ

MoneyControl News

MoneyControl News

First Published: Apr 15, 2025 10:25 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.