Broker's Top Picks: ઈન્ડિગો, ઓલા ઈલેક્ટ્રિક, ઈટરનલ, આઝાદ એન્જીનિયરિંગ, કલ્યાણ જ્વેલર્સ, પેટ્રોનેટ એલએનજી છે બ્રોકરેજના રડાર પર | Moneycontrol Gujarati
Get App

Broker's Top Picks: ઈન્ડિગો, ઓલા ઈલેક્ટ્રિક, ઈટરનલ, આઝાદ એન્જીનિયરિંગ, કલ્યાણ જ્વેલર્સ, પેટ્રોનેટ એલએનજી છે બ્રોકરેજના રડાર પર

યુબીએસે કલ્યાણ જ્વેલર્સ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹900 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે હાઈ બેઝ છતાં H2 માં મજબૂત ગ્રોથની અપેક્ષા છે. માંગ અને ટિકિટ સાઈઝ પર ગોલ્ડ પ્રાઈસની અલગ-અલગ છે. સ્ટોર અને નેટવર્ક વિસ્તાર પર જોર રહેશે. ગોલ્ડ સર્વિસ સ્કીમ્સથી SSG ની વિઝિબિલિટી વધી.

અપડેટેડ 11:34:54 AM Sep 29, 2026 પર
Story continues below Advertisement
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

ઈન્ડિગો પર GS

ગોલ્ડમેન સૅક્સે ઈન્ડિગો પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹5,900 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY20માં 50% માર્કેટ શેર વધી ઓગસ્ટ 2026માં 65% થયા. માર્કેટ શેરમાં ઉછાળો યથાવત્ રહેવાની અપેક્ષા છે. ઈન્ડસ્ટ્રીમાં મર્યાદિત ફ્લીટ જોડાવાથી યીલ્ડનો સપોર્ટ શક્ય છે. ઈન્ડસ્ટ્રીમાં ઓછા ખર્ચને કારણે નફામાં સુધારો શક્ય છે. ઈન્ટરનેશનલ બિઝનેસમાં ગ્રોથની શક્યતા છે. ટૂંકાગાળામાં ફ્યુલ ખર્ચને લઈને ચિંતા થઈ છે.


Ola Electric પર HSBC

એચએસબીસીએ ઓલા ઈલેક્ટ્રિક પર રિડ્યુસના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹24 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ગીગા ફેક્ટરીથી બેટરી મેન્યુફેક્ચરિંગ અને લોકલાઈઝેશનમાં તેજી છે. 6-9 મહિનામાં બેટરી યીલ્ડ 70%થી સુધરી 90% શક્ય છે. ઓટોમેશન અને વર્ટિકલ ઇન્ટિગ્રેશન દ્વારા માર્જિનને સપોર્ટ મળી શકે છે. બ્રાન્ડ રિબિલ્ડિંગ અને અમલીકરણ પર ફોકસ છે.

Eternal પર GS

ગોલ્ડમેન સૅક્સે ઈટરનલ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને ₹385 પ્રતિશેરનો કર્યો છે. તેમનું કહેવુ છે કે તાજેતરના ઉછાળા છતાં ભારત ઈન્ટરનેટ સેક્ટરમાં ટોપ પિક છે. FY29માં $1 Bn EBITDA ગાઈડન્સથી આગળ રિ-રેટિંગ શક્ય છે. ફૂડ ડિલિવરીમાં માર્કેટ શેર વધવાના સંકેત છે. ફૂડ ડિલિવરી માર્જિનમાં પણ સુધારાની અપેક્ષા છે. Blinkit નો ગ્રોથ મજબૂત યથાવત્ છે. વાર્ષિક નેટ ઓર્ડર વેલ્યુ અંદાજ કરતાં વધુ રહેવાની અપેક્ષા છે. ગોઈંગ-આઉટ જેવા નવા બિઝનેસથી ફાયદો શક્ય છે.

Azad Engineering પર GS

ગોલ્ડમેન સૅક્સે આઝાદ એન્જીનિયરિંગ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹3,315 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે GE વર્નોવા માટે 2 યુનિટનું ઉદ્ઘાટન કર્યું. મધ્યમ ગાળામાં ગ્રોથ માટે ગેસ ટર્બાઈન બિઝનેસનો વિસ્તાર મહત્વનો છે. કમ્પોનેટ સપ્લાયરથી પ્લેટફોર્મ, ઈન્ટિગ્રેશન પાર્ટનર બનાવાવા પર ફોકસ છે. મજબૂત ઓર્ડર બુકથી આવક વધુ વધવાની અપેક્ષા છે. નવા પ્રોડક્ટ અને કસ્ટમર ક્વોલિફેકેશનથી ગ્રોથમાં તેજી છે.

કલ્યાણ જ્વેલર્સ પર UBS

યુબીએસે કલ્યાણ જ્વેલર્સ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹900 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે હાઈ બેઝ છતાં H2 માં મજબૂત ગ્રોથની અપેક્ષા છે. માંગ અને ટિકિટ સાઈઝ પર ગોલ્ડ પ્રાઈસની અલગ-અલગ છે. સ્ટોર અને નેટવર્ક વિસ્તાર પર જોર રહેશે. ગોલ્ડ સર્વિસ સ્કીમ્સથી SSG ની વિઝિબિલિટી વધી.

પેટ્રોનેટ LNG પર જેફરિઝ

જેફરિઝે પેટ્રોનેટ LNG પર અંડરપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹240 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મેનેજમેન્ટનો લક્ષ્ય FY31 સુધી નફામાં 2.5 વધારો કરવાનું લક્ષ્ય છે. વોલ્યુમ હોર્મુઝ કટોકટી પહેલાના સ્તરે પાછું આવી ગયું.

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

Kalyan Jewellers Stock: શેરમાં 2.5%નો ઉછાળો, મિડકેપ ગેનર્સમાં ટોપ પર; UBS નો ‘Buy’ કોલ

MoneyControl News

MoneyControl News

First Published: Sep 29, 2026 11:34 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.