Broker's Top Picks: ઈન્ફોસિસ, રેસ્ટોરન્ટ બ્રાન્ડ્સ એશિયા, પેટ્રોનેટ એલએનજી, ગુજરાત ગેસ, બીઈએલ છે બ્રોકરેજના રડાર પર
મોર્ગન સ્ટેનલીએ બીઈએલ પર કહ્યું કે કંપનીના કંસોલિડેટેડ રેવેન્યૂ ગ્રોથ વર્ષના આધાર પર 7% રહ્યો. જ્યારે EBITDA ગ્રોથ 23% રહ્યો. એડજસ્ટેડ PAT ગ્રોથ 23% રહ્યો. ગ્રૉસ માર્જિનમાં 40bps નો ઘટાડો જોવાને મળ્યો. EBITDA માર્જિનમાં 405bps નો વધારો જોવાને મળ્યો. બ્રોકરેજ ફર્મે તેના પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક 364 રૂપિયા નક્કી કર્યા છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
ઈન્ફોસિસ પર નોમુરા
નોમુરાએ ઈન્ફોસિસ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1720 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY26 માટે રેવેન્યુ ગાઈડન્સમાં મેક્રો ચિંતાઓ સામેલ છે. પ્રોજેક્ટ મેક્સિમસથી માર્જિનમાં સુધારો થયો છે. કેશ ફ્લો જનરેશન પર ફોકસ કાયમ રહેશે. FY27 માટે EPSના 21x પર શેરમાં ટ્રેડિંગ થઈ રહ્યું છે. IT સ્પેસમાં શેર ટોપ પિક છે.
રેસ્ટોરન્ટ બ્રાન્ડ્સ એશિયા પર CLSA
સીએલએસએ એ રેસ્ટોરન્ટ બ્રાન્ડ્સ એશિયા પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને ₹117 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q4માં કંસો સેલ્સ ગ્રોથ અનુમાન કરતાં ઓછો રહ્યો. EBITDA ઈન-લાઈન રહ્યા. ઈન્ડિયા SSS (Same Store Sales Growth)ગ્રોથ સુધરીને 5.1% પર પહોંચ્યો. FY29 સુધી સ્ટોર એડિશન ગાઈડન્સ 800 હાંસલ કરવાનો લક્ષ્ય રહેશે. ભારત બિઝનેસમાં FY29 સુધી ગ્રોસ માર્જિન ગાઈડન્સ 50-70 bps સુધવાનો લક્ષ્ય છે.
પેટ્રોનેટ એલએનજી પર CLSA
પેટ્રોનેટ એલએનજી પર સીએલએસએએ અંડરપરફૉર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 270 રૂપિયા નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે Q4 માં કોર પ્રદર્શન અનુમાનથી થોડુ સારૂ રહ્યુ.
ગુજરાત ગેસ પર નોમુરા
નોમુરાએ ગુજરાત ગેસ પર વૉલ્યુમમાં નરમાશના ચાલતા Q4 પરિણામ અનુમાનથી નબળા રહ્યા. Q4 EBITDA અનુમાનથી ઓછા રહ્યા. ગ્રૉસ માર્જિન આશાથી વધારે રહી. મટેરિયલ કૉસ્ટ અનુમાનથી 4% ઓછો જોવાને મળ્યો. બ્રોકરેજે તેના પર રિડ્યૂસના કૉલ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક 470 રૂપિયા નક્કી કર્યા છે.
બીઈએલ પર મોર્ગન સ્ટેનલી
મોર્ગન સ્ટેનલીએ બીઈએલ પર કહ્યું કે કંપનીના કંસોલિડેટેડ રેવેન્યૂ ગ્રોથ વર્ષના આધાર પર 7% રહ્યો. જ્યારે EBITDA ગ્રોથ 23% રહ્યો. એડજસ્ટેડ PAT ગ્રોથ 23% રહ્યો. ગ્રૉસ માર્જિનમાં 40bps નો ઘટાડો જોવાને મળ્યો. EBITDA માર્જિનમાં 405bps નો વધારો જોવાને મળ્યો. બ્રોકરેજ ફર્મે તેના પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક 364 રૂપિયા નક્કી કર્યા છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.