Broker's Top Picks: ઈન્ફોસિસ, ટાટા કોમ્યુનિકેશન, ઈએમએસ, બંસલ વાયર છે બ્રોકરેજના રડાર પર
જેફરિઝે EMS પર અંબર,કેઈન્સ,ડિક્સન ટેક અને Syrma પર ફોકસ છે. તેમણે આગળ કહ્યું છે કે 2024 સુધી એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાગવાથી 80–85% ડિમાન્ડ પર અસર છે. ECMS સ્કીમ હેઠળ PCB એટલે પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ કેટેગરી છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
ઈન્ફોસિસ પર જેફરિઝ
જેફરિઝે ઈન્ફોસિસ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1660 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ડિમાન્ડથી સ્થિતિમાં વધુ ઘટાડો થવાની અપેક્ષા ઓછી છે. ડીલ પાઇપલાઇન મજબૂત, ખર્ચમાં ઘટાડો અને વેન્ડર કન્સોડિલેશનથી જોડાયેલા છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપની માટે પોઝિટીવ છે. FY26માં ફ્રી કેશ ફ્લો કન્વર્ઝન 100% ઉપર રહેવાની અપેક્ષા છે.
ટાટા કોમ પર નુવામા
નુવામાએ ટાટા કોમ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2000 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ડિજિટલ ફેબ્રિકમાં મોનેટાઈઝેશની તક છે. FY28 સુધીમાં રેવેન્યુ ગ્રોથ, માર્જિન અને ROCEના ઊંચા લક્ષ્ય છે. M&A અને નોન-કોર એસેટ્સના વેચાણ પર ફોકસ છે. FY27 માટે ગાઈડન્સ મુલવતી રાખ્યું પણ લોન્ગ ટર્મ ગ્રોથ યથાવત્ રહેશે.
EMS પર જેફરિઝ
જેફરિઝે EMS પર અંબર,કેઈન્સ,ડિક્સન ટેક અને Syrma પર ફોકસ છે. તેમણે આગળ કહ્યું છે કે 2024 સુધી એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાગવાથી 80–85% ડિમાન્ડ પર અસર છે. ECMS સ્કીમ હેઠળ PCB એટલે પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ કેટેગરી છે. ECMS સ્કીમ એટલે ઈલેક્ટ્રોનિક્લ કમ્પોનેન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમ છે. ડિમાન્ડનું 80% ઇંપોર્ટ કરવામાં આવે છે. અંબર,કેઈન્સએ PCB મેન્યુફેક્ચરિંગ શરૂ કર્યું. ડિસપ્લે મૉડ્યુલ પર ડિક્સન ટેક પર ફોકસ છે. FY26-28માં ₹7500 કરોડનું કેપેક્સ શક્ય છે. FY22-24માં ₹4200 કરોડનું કેપેક્સ હતું.
બંસલ વાયર પર DAM કેપિટલ
DAM કેપિટલે બંસલ વાયર પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹481 પ્રતિશેરના નક્કી કર્યા છે. ભારતની બીજી સૌથી મોટી સ્ટીલ વાયર અને સૌથી મોટી સ્ટેનલેસ વાયર કંપની છે. 62%ની ક્ષમતા વિસ્તાર યોજના શરૂ થઈ રહી છે. FY25–27માં રેવેન્યુ,EBITDA,નફો CAGR 31%/35%/38% રહેવાના અનુમાન છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.