Broker's Top Picks: SBI લાઈફ, કોફોર્જ, એસીસી, એસઆરએફ, સીજી પાવર, સિન્જીન, એબી રિયલ એસ્ટેટ છે બ્રોકરેજના રડાર પર
સિટીએ એસઆરએફ પર વેચવાલીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2725 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કેમિકલ્સ અને પેકેજિંગ EBITના સપોર્ટથી Q1માં EBITDA 11% રહ્યા. ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર આવક 12% ઘટી, વર્ષ દર વર્ષના આધાર પર ડિપોઝિટ 10% વધી.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
SBI લાઈફ પર CLSA
CLSA એ SBI લાઈફ પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2180 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે વર્ષના ધોરણે Q1FY26માં VNB માર્જિન 60bps સુધરી 27.4% પર મજબૂત રહ્યા. વર્ષના ધોરણે ફ્લેટ એજન્સી ચેનલને કારણે APE ગ્રોથ 9% રહ્યો.
કોફોર્જ પર બર્નસ્ટેઇન
બર્નસ્ટેઇને કોફોર્જ પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2038 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર અમેરિકા અને ટ્રાવેલના નેતૃત્વમાં Q1માં આવક 8% વધી. EBIT માર્જિન 50 bps ઘટી 13.2% પર રહ્યા. FY26માં મેનેજમેન્ટને 14% માર્જિન રહેવાની અપેક્ષા છે.
ACC પર જેફરિઝ
જેફરિઝે એસીસી પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2465 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે EBITDA અનુમાનથી ખરાબ રહ્યા. સિમેન્ટની આવક 4.8% વધી, ત્રિમાસિક ગાળામાં 3% ના અંદાજ કરતાં વધુ છે. અપેક્ષા કરતા વધુ ખર્ચની માર્જિનમાં દબાણ રહેશે. 40 mtpa ક્ષમતા, 17 પ્લાન્ટ અને 69,000 થી વધુ ડીલર નેટવર્ક સાથે સમગ્ર ભારતમાં મજબૂત હાજરી છે.
SRF પર સિટી
સિટીએ એસઆરએફ પર વેચવાલીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2725 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કેમિકલ્સ અને પેકેજિંગ EBITના સપોર્ટથી Q1માં EBITDA 11% રહ્યા. ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર આવક 12% ઘટી, વર્ષ દર વર્ષના આધાર પર ડિપોઝિટ 10% વધી.
CG પાવર પર UBS
યુબીએસ પર સીજી પાવર પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ઘટાડીને ₹890 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે વર્ષના ધોરણે Q1માં ઓર્ડર્સ 71% વધ્યા, ક્વાર્ટર દર ક્વાર્ટરના આધારે ઈન્ડસ્ટ્રીયલ ઓર્ડરમાં નરમાશ રહી. યુબીએસે આગળ કહ્યુ મોટા ઓર્ડર્સને કારણે પાવર ઓર્ડર્સમાં વાર્ષિક ધોરણે 115%નો વધારો થયો. LT મોટર ગ્રોથ ઘટવા છતાં, જુલાઈમાં કિંમતો 5% નો વધારો થયો.
સિન્જીન પર GS
ગોલ્ડમેન સૅક્સે સિન્જીન પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹775 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે વર્ષના ધોરણે Q1માં સેલ્સ અનુમાન મુજબ 11% વધ્યું. ઉચ્ચ CRO શેર અને ઓપરેટિંગ લીવરેજ પર Adj. EBITDA માર્જિન 23.6% સુધી સુધર્યું.
AB રિયલ એસ્ટેટ પર નોમુરા
નોમુરાએ એબી રિયલ એસ્ટેટ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ઘટાડીને ₹2550 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY26માં પ્રીસેલ્સનું ગાઈડન્સ ₹9,500 કરોડ છે. ₹14,000 કરોડ મજબૂત લોન્ચ પાઇપલાઇનનો સપોર્ટ છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.