Broker's Top Picks: એસબીઆઈ, સોલર ઈન્ડસ્ટ્રીઝ, એમક્યોર ફાર્મા, બીઈએલ, ટીવીએસ મોટર છે બ્રોકરેજના રડાર પર | Moneycontrol Gujarati
Get App

Broker's Top Picks: એસબીઆઈ, સોલર ઈન્ડસ્ટ્રીઝ, એમક્યોર ફાર્મા, બીઈએલ, ટીવીએસ મોટર છે બ્રોકરેજના રડાર પર

બર્નસ્ટેને એસબીઆઈ પર માર્કેટ પરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1,300 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ઓછી ક્રેડિટ કોસ્ટ અને સ્ટેક સેલ્સ ગેનથી હેડલાઇન ગ્રોથને સપોર્ટ મળ્યો છે. વર્ષ દર વર્ષના આધાર પર EPS ગ્રોથ માત્ર 5% રહ્યો. RoA QoQ 21 bps ઘટીને 0.90% છે.

અપડેટેડ 11:41:14 AM Nov 04, 2026 પર
Story continues below Advertisement
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

SBI પર મેક્વાયરી

મેક્વાયરીએ એસબીઆઈ પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1,220 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે એકવારના નફાથી પરિણામને ટેકો, લોન ગ્રોથ મજબૂત છે. અસેટ ક્વોલિટીમાં સુધારો અને માર્જિન પણ મજબૂત છે. RoA 1% થી વધુ રહેવાની અપેક્ષા છે.


SBI પર CLSA

સીએલએસએએ એસબીઆઈ પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1,325 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે NII 2% અનુમાન કરતાં વધુ, સ્થાનિક NIMમાં QoQ ધોરણે થયેલા 11 bps ના વધારાથી ટેકો છે. ફી આવકમાં સાધારણ ઘટાડો અને ટ્રેઝરી નુકસાનને કારણે PBT અંદાજ કરતાં 3% નીચે છે. સ્થાનિક લોન ગ્રોથ 17% YoY, સ્થાનિક ગ્રોથ 12%, CASA ગ્રોથ 8% છે. વર્ષ દર વર્ષના આધાર પર નવી NPA 10 bps ઘટી. નવી ઇન્શ્યુરન્સ ડિસ્ટ્રિબ્યુશન ગાઇડલાઇન્સની મોટી અસર નહીં.

SBI પર બર્નસ્ટેન

બર્નસ્ટેને એસબીઆઈ પર માર્કેટ પરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1,300 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ઓછી ક્રેડિટ કોસ્ટ અને સ્ટેક સેલ્સ ગેનથી હેડલાઇન ગ્રોથને સપોર્ટ મળ્યો છે. વર્ષ દર વર્ષના આધાર પર EPS ગ્રોથ માત્ર 5% રહ્યો. RoA QoQ 21 bps ઘટીને 0.90% છે.

SBI પર HSBC

એચએસબીસીએ એસબીઆઈ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1,220 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે લોન ગ્રોથ નીચે, ઑપરેટિંગ ખર્ચ અંદાજથી વધુ છે. EPS અંદાજ FY27-29 માટે 4-8% વધાર્યા. ધીમા લોન ગ્રોથ અને કેટલીક સબ્સિડિયરીના નીચા વેલ્યુએશનને કારણે ટાર્ગેટ ઘટાડ્યો.

SBI પર સિટી

સિટીએ એસબીઆઈ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1,300 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2 નફો 14% YoY વધીને ₹23,000 કરોડ, તેમાં ₹7,290 કરોડનો સ્ટેક સેલ ગેઇન સામેલ છે. NII 14% YoY વધ્યું. NIM 8 bps વધ્યો, જ્યારે ઘટાડાની અપેક્ષા હતી. લગભગ 49% લોન External બેન્ચમાર્ક સાથે જોડાયેલી,જે વધતા વ્યાજદરમાં NIM ને ટેકો છે. ECL ટ્રાન્ઝિશન અસર અંદાજે ₹19,500 કરોડ છે.

SBI પર નોમુરા

નોમુરાએ એસબીઆઈ પર નેચરલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1,100 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે NII બીટ, પણ લોન ગ્રોથ ધીમો પડ્યો, કોર પરફોર્મન્સ ઇન-લાઇન છે. SBI Funds સ્ટેક સેલના વન-ટાઇમ ગેઇનથી અર્નિંગને ટેકો છે.

સોલર ઈન્ડસ્ટ્રીઝ પર GS

ગોલ્ડમેન સૅક્સે સોલર ઈન્ડસ્ટ્રીઝ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹26,550 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY27માં આવક ₹14000 કરોડથી વધુ રહેવાની અપેક્ષા છે. ડિફેન્સ અને એક્સપોર્ટથી ગ્રોથનને સપોર્ટ મળ્યો છે. ₹17600 Crના ડિફેન્સ ઓર્ડરબુકથી અર્નિંગ્સની સારી વિઝિબિલિટી છે. વિસ્તાર માટે ₹12000 કરોડના મોટા કેપેક્સનો પ્લાન છે. ઈન્ટરનેશનલ બિઝનેસ અને કમર્શિયલ એક્સપ્લોસિવમાં પણ ગ્રોથની તક છે. અમોનિયમ નાઈટ્રેટની કિંમતમાં ઉતાર-ચઢાવ મોટું રિસ્ક છે.

એમક્યોર ફાર્મા પર જેફરીઝ

જેફરીઝે એમક્યોર ફાર્મા પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2320 થી વધારીને ₹2,500 નક્કી કર્યા છે. FY27 માટે આવક ગ્રોથ અનુમાન વધી 20% થી વધુ છે. માર્જિનમાં 100 bps સુધરવાનો લક્ષ્ય છે. એમ્ફોટેરિસિન Bની 20 યુરોપિયન દેશોમાં પકડ છે. ટ્રેપ્રોસ્ટિનિલ લોન્ચથી વિદેશી બિઝનેસને સપોર્ટ મળ્યો છે. સ્થાનિક બિઝનેસમાં સુધારો, નવા પ્રોડક્ટ મંજૂરીથી ગ્રોથ વધશે.

BEL પર જેફરિઝ

જેફરિઝે BEL પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹490 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY27માં 15%થી વધુ આવક ગ્રોથનો લક્ષ્ય યથાવત્ છે. ₹55000 Crના નવા ઓર્ડર મળવાની અપેક્ષા છે. માર્ચ 2027 સુધી ₹30000 Crના QRSAM ઓર્ડર મળવાની અપેક્ષા છે. મિસાઈલ, ડ્રોન અને નેવલ ઈલેક્ટ્રોનિક્સથી લાંબા ગાળે ગ્રોથની તક છે. FY27માં EPS અનુમાનમાં 3% નો ઘટાડો થયો.

BEL પર સિટી

સિટીએ બીઈએલ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹515 ના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY27માં 15%થી વધુ આવક ગ્રોથનો લક્ષ્ય છે. ₹20000 Crના કોર્વેટ ઓર્ડરની અપેક્ષા છે.

BEL પર નોમુરા

નોમુરાએ BEL પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹530 પ્રતિશેરના નક્કી કર્યા છે.

TVS મોટર પર UBS

યુબીએસે ટીવીએસ મોટર પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹5,630 નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે નોર્ટન નવી 450cc રોડસ્ટર બાઇક લોન્ચ છે. 2027માં ભારત સહિત વૈશ્વિક સ્તરે લોન્ચ કરવાની યોજના છે. અંદાજિત કિંમત ₹5 લાખ રહેવાના અનુમાન છે. નવી બાઇક મેન્ક્સ અને એટલાસ પ્રીમિયમ મોટરસાઇકલ પોર્ટફોલિયોને સપોર્ટ કરશે.

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

Stocks in News: તમે ના રહો અજાણ, આ છે આજના ચર્ચિત શેર

MoneyControl News

MoneyControl News

First Published: Nov 04, 2026 11:41 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.