નોમુરાએ એમ્ફેસિસ પર રિડ્યુસના રેટિંગ યથાવત્ રાખ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2120 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
HDFC લાઈફ પર HSBC
એચએસબીસીએ એચડીએફસી લાઈફ પર ખરીદદારીના રેટિંગ યથાવત્ રાખ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 800 રૂપિયા પ્રતિશેરથી ઘટાડી 790 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. વર્ષ દર વર્ષના ધોરણે H1FY24માં ટિકિટ-સાઈઝ બિઝનેસમાં 45% નો ઘટાડો છે. વર્ષ દર વર્ષના ધોરણે APE ટર્મમાં 18%નો ગ્રોથ રહ્યો. નવા લોન્ચ, ગ્રેન્યુલર ગ્રોથ અને પેરેન્ટ સપોર્ટ IRR કટ પ્રેશરને ઓફસેટ કરી શકે છે.
HDFC લાઈફ પર CLSA
સીએલએસએ એ એચડીએફસી લાઈફ પર રેટિંગ અપગ્રેડ કર્યા છે. તેમણે રેટિંગ અન્ડરપરફોર્મથી વધારીને આઉટપરફોર્મના રેટિંગ કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 680 રૂપિયા પ્રતિશેરથી વધારીને 725 રૂપિયા પ્રતિશેર કર્યા છે. વર્ષના આધારે H1માં APE ગ્રોથ 9% વધ્યો. નાણાકીય વર્ષ 24/25-26 માટે APE ગ્રોથ 6%-14% રહેવાનો અંદાજ છે. FY24 માટે માર્જિન 27.5% પર યથાવત્ રહેશે.
HDFC લાઈફ પર જેફરિઝ
જેફરિઝે HDFC લાઈફ પર ખરીદદારી યથાવત્ રાખી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 800 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2માં APE & VNB ગ્રોથ 7% અને 4% રહ્યા.
HDFC લાઈફ પર નોમુરા
નોમુરાએ HDFC લાઈફ પર ખરીદદારીના રેટિંગ યથાવત્ રાખ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 800 રૂપિયા પર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY24માં APE/VNB ગ્રોથ 6%/5% પર યથાવત્ રહેવાનો અંદાજ છે. FY24-26 માટે APE/VNB CAGR 15%/16% જોવા મળી શકે છે.
ICICI પ્રુ પર CLSA
સીએલએસએ એ આઈસીઆઈસીઆઈ પ્રુડેંશિયલ પર ખરીદદારીની સલાહ યથાવત્ રાખી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 700 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે વર્ષના ધોરણે H1FY24માં નોન-ICICI બેન્ક ચેનલ ગ્રોથ 6% વધ્યો. વર્ષના ધોરણે ઓક્ટબર-ફેબ્રુઆરીમાં નોન-ICICI બેન્ક ચેનલ ગ્રોથ 8-15% વધ્યો.
ઈન્ફો એજ પર એમ્બિટ
એમ્બિટે ઈન્ફો એજ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 5500 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
એવેન્યુ સુપરમાર્ટ પર જેફરીઝ
જેફરીઝે એવેન્યુ સુપરમાર્ટ પર હોલ્ડના રેટિંગ યથાવત રાખ્યા છે. તેમણે તેના શેરનું લક્ષ્ય 3,700 રૂપિયા પ્રતિશેરથી વધારીને 3850 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે લોઅર ગ્રૉસ માર્જિન અને હાયર કર્મચારી ખર્ચ પર Q2 EBITDA અનુમાનથી ઓછા રહ્યા. મર્ચેંડાઈઝ અને પરિધાનનું મિક્સ નબળુ રહ્યુ. સ્ટોરમાં વધારો ઓછો રહ્યો પરંતુ તેમાં આગળ વધારો જોવામાં આવી શકે છે.
નોમુરાએ એમ્ફેસિસ પર રિડ્યુસના રેટિંગ યથાવત્ રાખ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2120 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
અપોલો ટાયર્સ પર મૉર્ગન સ્ટેનલી
મૉર્ગન સ્ટેનલીએ અપોલો ટાયર્સ પર ઈક્વલવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 425 રૂપિયા પ્રતિશેરથી ઘટાડી 398 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY24 & FY25 માટે કંસો EPS 6% ઘટવાનો અંદાજ છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)