બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષ-દર-વર્ષના આધારે નફો 9.2% ઘટીને 623 કરોડ રૂપિયા રહી. ઓછા માર્જિન અને ઊંચા બેઝના લીધેથી નફામાં ઘટાડો જોવાને મળી રહી છે. વર્ષ-દર-વર્ષના આધાર પર કંપનીની આવક 18.67% ઘટીને 12,624 કરોડ રૂપિયા રહી.
સપ્ટેમ્બર ક્વાર્ટરમાં સિમેન્ટ કંપનીનો નફો વર્ષ-દર-વર્ષના આધારે નફો 121.4% વધીને 124 કરોડ રૂપિયા રહી. પાવર અને ફ્યૂલ ખર્ચ ઓછા રહેવાના લીધેથી કંપનીના નફામાં વધારો જોવાને મળ્યો છે. ઑપરેશનથી કંપનીની આવક વર્ષના આધાર પર 6% વધીને 3,149 કરોડ રૂપિયા રહ્યા. સિમેંટ વૉલ્યૂમ 6.6% વધીને 62 લાખ ટન રહ્યા.
સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કેબલ કંપનીનો નફો વર્ષ-દર-વર્ષના આધારે 25% ઘટીને 34 કરોડ રૂપિયા રહી. કંપનીની આવકમાં વર્ષ-દર-વર્ષના આધારે 19% વધીને 779 કરોડ રૂપિયા રહી. વર્ષ દર વર્ષના આધારે એબિટડા 147 કરોડ રૂપિયા વધીને રહ્યા. જ્યારે એબિટડા માર્જિન 17% રહ્યા.
કંપનીએ Tata Technologies માં 9.9% ભાગીદારી 1613.7 કરોડ રૂપિયામાં વેચવા માટે થોડા રોકાણકારોની સાથે શેર પર્ચેજ એગ્રીમેંટ કર્યા છે. TPG Rise Climate આ કંપનીમાં 9% હિસ્સો ખરીદી રહી છે. જ્યારે, Ratan, Tata Endowment Foudation બાકી બચેલા 0.9% હિસ્સો ખરીદી રહી છે.
કંપનીને DG GST તરફથી 6,384 કરોડ રૂપિયાની ટેક્સ પેમેન્ટ નોટીસ મળી. સબ્સિડરી ડેલ્ટાટેક ગેમિંગને 6,384 કરોડ રૂપિયાની ટેક્સ પેમેન્ટ નોટીસ મળી. સબ્સિડરી ડેલ્ટાટેક ગેમિંગને ટેક્સ નોટિસ DG GST કોલકાતા તરફથી મળી. કંપનીને ગયા મહિને 16,822 કરોડ રૂપિયાની ટેક્સ નોટિસ મળી હતી.
પાવર ગ્રિડ કોર્પોરેશન તરફથી 564.2 કરોડ રૂપિયાનો સર્વિસ ઓર્ડર મળ્યો. કંપની 400kVની નવી 83.12km લાંબી ટ્રાન્સમિશન લાઈન બનાવશે. અન્ય 183 km લાંબી 400kV નવી ટ્રાન્સમિશન લાઈન સેટઅપ કરાશે. આંધ્રપ્રદેશના અનંતપુર અને કુર્નૂલ ખાતેમાં નવી લાઈન બનાવશે.
કંપનીને સ્થાનિક અને વિદેશી માર્કેટ પાસેથી 588 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો. PGCIL અને અન્ય ગ્રાહકો પાસેથી T&D સેગમેન્ટમાં 468 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો. T&D સેગમેન્ટમાં વિદેશથી 120 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો.
કંપનીને તિસ્તા નદીમાં આવેલા પૂરને કારણે 788 કરોડ રૂપિયાનું નુકસાનની આશા છે. મટીરિયલનું નુકસાન 297 કરોડ રૂપિયા અને બિઝનેસનું નુકસાન 491 કરોડ રૂપિયા છે. મિલકતો અને કામકાજમાં રુકાવટ અંગે ઈન્શ્યોરન્સ પોલિસી છે.
વિશાખાપટ્ટનમ પોર્ટ ઓથોરિટી પાસેથી 80 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો.
ઈન્ડિયન બેન્કે 24.8 કરોડ રૂપિયાના NPA અકાઉન્ટની છેતરપિંડી જાહેર કર્યા. મહેશ્વરી કન્સ્ટ્રક્શન સહિત 3 અકાઉન્ટે 16.20 કરોડ રૂપિયાનું ફ્રૉડ કર્યું. S V એક્સપોર્ટ્સે 8.56 કરોડ રૂપિયાનું ફ્રૉડ કર્યું.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.