Today's Broker's Top Picks: રિલાયન્સ, અપોલો ટાયર્સ, ટાટા મોટર્સ, કોલગેટ, ઈન્વેસ્ટેક છે બ્રોકરેજના રડાર પર | Moneycontrol Gujarati
Get App

Today's Broker's Top Picks: રિલાયન્સ, અપોલો ટાયર્સ, ટાટા મોટર્સ, કોલગેટ, ઈન્વેસ્ટેક છે બ્રોકરેજના રડાર પર

આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

અપડેટેડ 11:54:05 AM Aug 23, 2023 પર
Story continues below Advertisement
જેફરિઝે કોલગેટ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2180 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

રિલાયન્સ પર CLSA

સીએલએસએ એ રિલાયન્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 3060 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે.


અપોલો ટાયર્સ પર UBS

UBS એ અપોલો ટાયર્સ પર રેટિંગ ડાઉનગ્રેડથી ન્યૂટ્રલ કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 430 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ડિલિવરિંગને લીધે રિસ્ક-રિવોર્ડ ઓછુ છે. ભારતીય કારોબારમાં માગ અને નફો મજબૂત છે. યુરોમાં માગમાં ઘટાડો જોવા મળ્યો. નાણાકીય વર્ષ 24ના Q2 & Q3માં કમોડિટી ખર્ચ વધવાની આશંકા ઓછી છે. માર્જિન સ્થિર રહેવાની અપેક્ષા છે. નાણાકીય વર્ષ 25 EV/EBITDA 6.7 ગણા વેલ્યુએશન અનુમાનથી નજીક છે.

Goldman Sachs આ 3 IT Sector ના સ્ટૉક પર બુલિશ, જાણો ટાર્ગેટ પ્રાઈઝ

ટાટા મોટર્સ પર JP મૉર્ગન

JP મૉર્ગને ટાટા મોટર્સ પર ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક રૂપિયા 635 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે વર્ષ દર વર્ષના આધાર પર જુલાઈ 2023માં JLR ગ્રોથ 16% રહ્યો. જુલાઈમાં US અને ચીનમાં રિટેલ સેલ્સનું વેચાણ આઉટપરફોર્મ છે. પણ યુરોપમાં રિટેલ સેલ્સમાં ઘટાડો નોંધાયો છે.

કોલગેટ પર જેફરિઝ

જેફરિઝે કોલગેટ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2180 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ગ્રોથ વધવા માટે મેનેજમેન્ટ સતત પ્રયત્ન કરી રહી છે. એગ્રેસિવ રોકાણ દ્વારા ગ્રોથ વધારવા પર ફોકસ છે.

Investec On Colgate

કોલગેટે ઈનવેસ્ટેક પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2,030 રૂપિયા પ્રતિ શેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે પામોલિવ પર ફોકસ સાથે નોન-ઓરલ કેર બનાવવા પર ફોકસ છે. નાણાકીય વર્ષ 24 માં વોલ્યુમ અને માર્જિનમાં સુધારો આવવાની અપેક્ષા છે. જૂન 2025 સુધી EPS 40 ગણા વધવાની ધારણા છે.

ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)

MoneyControl News

MoneyControl News

First Published: Aug 23, 2023 11:54 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.