Gujarat Budget: ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી કાયદો અને વ્યસ્થાની કથળતી સ્થિતિના ઉદાહરણ સામે આવ્યા છે. આ સિવાય યુવાનો પણ વ્યસનના રવાડે ચઢી રહ્યા છે. રાજ્યમાંથી છાશવારે લાખો-કરોડો રૂપિયાનું ડ્રગ્સ અને માદક પદાર્થો ઝડપાય છે. એવામાં ગુનાખોરી ઘટાડવા માટે ગુજરાત રાજ્યના 2025-26ના બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે.