Gold Silver Price Today 29 August 2023: આજે સપ્તાહના બીજા દિવસે મંગળવારના ગોલ્ડના ભાવ 59,000 રૂપિયાની આસપાસ કારોબાર કરી રહ્યા છે. આજે 10 ગ્રામ સોનાના ભાવમાં 50 થી લઈને 100 રૂપિયા સુધીનો ઘટાડો આવ્યો છે. હજુ બુલિયન માર્કેટમાં 24 કરેટેનું સોનુ 58,600 ની ઊપર કારોબાર કરી રહ્યા છે. કાલે સોમવારના 10 ગ્રામ સોનાના ભાવ 58,667 પર બંધ થયો હતો. ચાંદીના ભાવમાં મામૂલી ઘટાડો આવ્યો. ચાંદીના રેટ આજે કાલના બંધ ભાવથી 55 રૂપિયા ઘટીને 73691 રૂપિયા રહ્યા.
58,600 રૂપિયાની ઊપર ગોલ્ડ
IBJA ની વેબસાઈટ પર આપ્યા સોના અને ચાંદીના રેટ નીચે ટેબલમાં આપવામાં આવ્યા છે. ટેબલમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાથી લઈને 14 કેરેટ ગોલ્ડના રેટ આપવામાં આવ્યા છે. સાથે જ એક કિલોગ્રામ ચાંદીના રેટ આપવામાં આવ્યા છે. સોના અને ચાંદીના આજના રેટની તુલના કાલના બંધ ભાવથી કરવામાં આવી છે. આ રહ્યા બુલિયન માર્કેટમાં 10 ગ્રામ સોના અને 1 કિલોગ્રામ ચાંદીના ભાવ.
આ રહ્યા જ્વેલરી માર્કેટમાં સોનાના ભાવ
ગોલ્ડના ભાવ - એક્સપર્ટની સલાહ
જો એક્સપર્ટની માનીએ તો સોનાના ભાવ આ વર્ષ 64,000 રૂપિયાના ભાવને પાર કરી શકે છે. કેડિયા એડવાઈઝરીના ડાયરેક્ટર અજય કેડિયાની માનીએ તો આ વર્ષ સોનાના ભાવમાં તેજી રહી શકે છે અને ભાવ 64000 રૂપિયા સુઘી પહોંચી શકે છે. હવે જોવાની વાત એ છે કે આ સ્તર પર ક્યારે આવશે.