karur Vysya Bank Q2: નફો 48% વધ્યો, વ્યાજ આવક 11% વધી | Moneycontrol Gujarati
Get App

karur Vysya Bank Q2: નફો 48% વધ્યો, વ્યાજ આવક 11% વધી

નાણાકીય વર્ષ 2024 ના બીજા ક્વાર્ટરમાં કરૂર વૈશ્ય બેંકની વ્યાજ આવક 11.4 ટકા વધીને 915.4 કરોડ રૂપિયા પહોંચી ગઈ છે.

અપડેટેડ 03:32:37 PM Oct 16, 2023 પર
Story continues below Advertisement
karur Vysya Bank Q2 Results: નાણાકીય વર્ષ 2024 ના બીજા ક્વાર્ટરમાં કરૂર વૈશ્ય બેંકનો નફો 48.2 ટકા વધીને511.5 કરોડ રૂપિયા થઈ ગયો છે.

karur Vysya Bank Q2 Results: નાણાકીય વર્ષ 2024 ના બીજા ક્વાર્ટરમાં કરૂર વૈશ્ય બેંકનો નફો 48.2 ટકા વધીને511.5 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2023 ના બીજા ક્વાર્ટરમાં કરૂર વૈશ્ય બેંકનો નફો 345.1 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2024 ના બીજા ક્વાર્ટરમાં કરૂર વૈશ્ય બેંકની વ્યાજ આવક 11.4 ટકા વધીને 915.4 કરોડ રૂપિયા પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2023 ના બીજા ક્વાર્ટરમાં કરૂર વૈશ્ય બેંકની વ્યાજ આવક 821.4 કરોડ રૂપિયા રહ્યો હતો.

Federal Bank Q2: નફો 35.6% વધ્યો, વ્યાજ આવક 17% વધી


ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કરૂર વૈશ્ય બેંકના ગ્રૉસ એનપીએ 1.99 ટકાથી ઘટીને 1.73 ટકા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કરૂર વૈશ્ય બેંકના નેટ એનપીએ 0.59 ટકાથી ઘટીને 0.47 ટકા રહ્યા છે.

વર્ષ દર વર્ષના આધાર પર જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કરૂર વૈશ્ય બેંકના પ્રોવિઝન્સ 159.4 કરોડ રૂપિયાથી ઘટીને 126.4 કરોડ રૂપિયા રહ્યા છે. જ્યારે ક્વાર્ટરના આધાર પર કરૂર વૈશ્ય બેંકના પ્રોવિઝન્સ 227.2 કરોડ રૂપિયા રહ્યા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Oct 16, 2023 3:32 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.