Interarch Building Products IPO ની પ્રાઇઝ બેન્ડ 850-900 રૂપિયા પ્રતિ શેર છે. એક અરજી સાથે લઘુત્તમ લોટ સાઈઝ 16 શેર છે. રિટેલ રોકાણકારો માટે લઘુત્તમ રોકાણની રકમ 14 હજાર 400 રૂપિયા છે.