મે માં ઔદ્યોગિક પ્રોડક્શન (IIP)ની ગ્રોથ 5.2 ટકા રહી છે. ગયા વર્ષે આ મહિને IIPનો ગ્રોથ 4.2 ટકા હતો. મિનિસ્ટ્રી ઑફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇન્પ્લિમેન્ટેશન (MoSPI)એ સોમવાર તેના આંકડા જાહેર કર્યા હતા. માર્ચમાં આઈઆઈપીની ગ્રોથ 4.2 ટકા હતી.

મહિના દર મહિનાના આધાર પર મે માં માઇનિંગ સેક્ટર ગ્રોથ 5.1 ટકાથી વધીને 6.4 ટકા પર રહ્યો છે. મહિના દર મહિનાના આધાર પર મે માં મેન્યુફેક્ચરિંગ સેક્ટર ગ્રોથ 4.9 ટકાથી વધીને 5.7 ટકા પર રહ્યો છે.
મહિના દર મહિનાના આધાર પર મે માં વીજળી ગ્રોથ -1.1 ટકાથી વધીને -0.9 ટકા પર રહ્યો છે. મહિના દર મહિનાના આધાર પર મે માં પ્રાઈમરી ગુડ્ઝ ગ્રોથ 1.9 ટકાથી વધીને 3.5 ટકા પર રહ્યો છે.
મહિના દર મહિનાના આધાર પર મે માં કેપિટલ ગુડ્સ ગ્રોથ 6.2 ટકાથી વધીને 8.2 ટકા પર રહ્યો છે. મહિના દર મહિનાના આધાર પર મે માં ઈન્ફ્રા ગુડ્ઝનો ગ્રોથ 12.8 ટકાથી વધીને 14 ટકા પર રહ્યો છે.
મહિના દર મહિનાના આધાર પર મે માં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ -3.5 ટકા વધી 1.1 ટકા પર રહ્યો છે. મહિના દર મહિનાના આધાર પર મે માં નૉન-કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 10.7 ટકાથી ઘટીને 7.6 ટકા પર રહ્યો છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.