Latest News (લેટેસ્ટ ન્યૂઝ) | Moneycontrol
Get App

લેટેસ્ટ ન્યૂઝ

Closing Bell – રૂપિયાના મૂલ્યમાં ઘટાડો, બેંકોને ફટકો, નિફ્ટી 26,100 ની નીચે, સેન્સેક્સ 400 પોઈન્ટ ઘટ્યો

ઑટો, એફએમસીજી, ફાઈનાન્શિયલ સર્વિસ, આઈટી, મીડિયા, મેટલ, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ 0.02-0.78 ટકા સુધી વેચવાલીનું દબાણ જોવામાં આવ્યુ. બેન્ક નિફ્ટી 0.68 ટકાના ઘટાડાની સાથે 59,273.80 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે ફાર્મા શેરોમાં વધારો જોવાને મળ્યો છે.

અપડેટેડ Dec 02, 2025 પર 03:46