Indian Stock Market: ભારતીય શેરબજારમાં FPIની વેચવાલી ચાલુ! નવેમ્બરમાં 3,765 કરોડનો ઉપાડ નોંધાયો અને આ વર્ષનો કુલ આંક 1.43 લાખ કરોડને પાર પહોંચ્યો. વૈશ્વિક પરિબળો અને જોખમથી બચવાના વલણની સંપૂર્ણ માહિતી મેળવો. જાણો નિષ્ણાતો શું કહે છે.
અપડેટેડ Dec 01, 2025 પર 02:17