Latest News (લેટેસ્ટ ન્યૂઝ) | Moneycontrol
Get App

લેટેસ્ટ ન્યૂઝ

Equitas Small Finance Bankના શેરમાં મોટો કડાકો! બે દિવસમાં 35% ઘટ્યો ભાવ, હવે શું કરવું?

Equitas Small Finance Bankના MD અને CEO પી. એન. વાસુદેવનના રાજીનામા બાદ શેરમાં ભારે વેચવાલી જોવા મળી હતી. સંભવિત હિતોના ટકરાવની ચિંતાઓ વચ્ચે શેરમાં મોટો ઘટાડો થયો હતો. જોકે, બેંકે Q2 FY27માં ₹218 કરોડનો રેકોર્ડ નફો નોંધાવ્યો હતો. Elara Securitiesએ ₹77 અને Motilal Oswalએ ₹75ના ટાર્ગેટ સાથે Buy રેટિંગ જાળવી રાખી છે.

અપડેટેડ Oct 30, 2026 પર 02:08