JIOBOOK: રિલાયન્સ રિટેલે સોમવારે ભારતમાં તમામ નવા JioBook લેપટોપ લોન્ચ કર્યા છે. આ લેપટોપ પહેલા લોન્ચ થયેલા Jio લેપટોપ કરતા વધુ સારું અને વજનમાં હળવું છે. તમને જણાવી દઈએ કે આ પહેલા રિલાયન્સે તેનું લેપટોપ ઓક્ટોબર 2022માં માર્કેટમાં લોન્ચ કર્યું હતું. આ લેપટોપ તમામ વય જૂથોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. સાથે જ, આ લેપટોપને શાનદાર ફીચર્સ આપવામાં આવ્યા છે. ચાલો આ લેપટોપના ફીચર્સ અને કિંમત સાથે સંબંધિત દરેક વિગત વિશે જાણીએ.