સિપ્લાના પ્રમોટર્સનો પૂરો હિસ્સો ખરીદવા માટે Blackstoneએ LPની સાથે મળીને બોલી લગાવી | Moneycontrol Gujarati
Get App

સિપ્લાના પ્રમોટર્સનો પૂરો હિસ્સો ખરીદવા માટે Blackstoneએ LPની સાથે મળીને બોલી લગાવી

Blackstone જો સિપ્લામાં હમીદ ફેમિલીની કુલ 33.47 ટકા હિસ્સો ખરીદી લઈ છે આ ડીલની વેલ્યૂ 34,249 કરોડ રૂપિયાનો થશે. આ સાથે તે ભારતમાં થવા વાળી આ સૌથી મોટી પ્રાઈવેટ ઇક્વિટી ડીલ બની જશે.

અપડેટેડ 04:08:02 PM Aug 10, 2023 પર
Story continues below Advertisement

Cipla Share Price: પ્રાઈવેટ ઇક્વિટી કંપની બેલ્કસ્ટોને LP(લિમિટેડ પાર્ટનર્સ)ની સાથે મળીને સિપ્લાના અધિગ્રહણ માટે નૉન બાઈન્ડિંન બોલી લગાવી છે. આ કેસની જાણકારી રાખવા વાળી ઘણી સૂત્રોએ મનીકંટ્રોલને કહ્યું કે દેશની દિગ્ગજ ફાર્મા કંપની સિપ્લાના પ્રમોટર હામિદ નિર્ણય તેના હિસ્સો વેચવા માટે તૈયારીમાં છે. બ્લેકસ્ટોન દુનિયાની સૌતી મોટી પ્રાઈવેટ ઇક્વિટી કંપની છે જેમાં AUM હાલમાં 1 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.

આવા ઈનવેસ્સ્ટર્સ જે કોઈ પ્રાઈવેટ ઈક્વિટીમાં કંપનીને કેપિટલ આપવાનો વાયદો કરે છે તેમણે LP અથવા લિમિટેડ પાર્ટનર્સ કહે છે. તે LP સરેરાસ પર પેન્શન ફંડ્સ, ઈન્સ્ટીટ્યૂશનલ અકાઉન્ટ અને અમીર ઈન્ડિવિઝુઅલ્સ થયા છે.

27 જુલાઈ 2023એ મનીકંટ્રોલે પહેલી વાર આ સમાચાર આપ્યા હતા કે સિપ્લાના પ્રમોટર્સ તેનો હિસ્સો વેચવા માટે પ્રાઈવેટ ઈક્વિટી કંપનીઓ સાથે વાત કરી રહ્યા છે. આ પીઈ કંપનીયોમાં બ્લેકસ્ટોન અને BPEA EQT હતી. સિપ્લાની શરૂઆત 1935માં હામિદ પરિવારએ કરી હતી અને હલે તે ઉત્તરાધિકાર પ્લાનના હેઠળ હિસ્સો વેચી રહી છે.


જો આ ડીલ થઈ જાય તો ભારતમાં થવા વાળી આ સૌથી મોટો પ્રાઈવેટ ઇક્વિટી ડીલ થશે. સિપ્લાના માર્કેટ કેપ હવે 1.2 લાખ કરોડ રૂપિયાના બરાબર છે. આ હિસાબથી જો હામિદ ફેમિલી તેની કુલ 33.47 ટકા હિસ્સો વેચે છે તો તે ડીલની વેલ્યૂ 34249 કરોડ રૂપિયા થશે.

સામાન્ય રીતે અત્યાર સુધી તે સાફ નતી કે સિપ્લાના માટે માત્ર બ્લેકસ્ટોને બોલી લગાવી છે અથવા કોઈ વધું કંપનીનું પણ ઈન્ટરેસ્ટ છે.

આ કેસની જાણકારી રાખવા વાળા કે વ્યક્તીએ કહ્યું છે કે, "હા, બ્લેકસ્ટોને LPની સાથે સિપ્લાના માટે નૉન બાઈન્ડિંગ બોલી લગાવી છે. તેમણે અત્યાર સુધી ભારતમાં જેટલા પૈસા લગાવ્યા છે તેટલું તેને વધારો રિટર્ન મળશે. તે ફાર્મા સેક્ટરને લઈને ઘણી ઉત્સાહિત છે અને તે માત્ર બીજી પીઈ કંપનીની સાથે કરાર નથી કર્યું.

Ciplaના શેર છેલ્લા એક મહિનામાં 23 ટકાથી વધું વધ્યો છે. આજે સિપ્લાના શેરોમાં ઘટાડો છે. બપોરે 3.37 પર સિપ્લાના શેર 0.78 ટકાથી ઘટીને 1256.15 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 10, 2023 4:08 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.