બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
ONGC
વેનેઝુએલા પર હુમલાથી ક્રૂડના ભાવને કારણે અસર આવી શકે. સબ્સિડરી ONGC વિદેશનું વેનેઝુએલામાં રોકાણ છે. Petrolera Indovenezolana SAમાં 40% હિસ્સો ધરાવે છે ONGC વિદેશ. Petro Carabobo SAમાં 11% હિસ્સો ધરાવે છે. Carabobo Ingeniería y Construcciones SAમાં 37.93% હિસ્સો ધરાવે છે. આ પ્રોજેક્ટમાં ONGCના અમુક લેણાં અને લોન પણ છે. વાર્ષિક અહેવાલ મુજબ પ્રતિબંધો છતાં વેનેઝુએલામાં ઓપરેશન યથાવત્ હતા. અમુક જોગવાઈઓ પહેલાથી જ કરવામાં આવી હતી.
Bajaj Finance
કસ્ટમર ફ્રેન્ચાઇઝી 97.12 Mn થી વધીને 115.40 Mn છે. ન્યુ લોન બુકિંગ 12.06 mથી 15% વધીને 13.90 m છે. વર્ષ દર વર્ષના આધાર પર AUM ₹3.98 લાખ કરોડથી 22% વધીને ₹4.85 લાખ કરોડ છે. Q3FY26માં AUM લગભગ ₹23,600 કરોડ વધ્યુ. ડિપૉઝીટ બુક ₹68,797 કરોડથી 3.20% વધીને ₹71,000 કરોડ છે.
Bajaj Housing Finance
ડિસબર્સમેન્ટ લગભગ 32% વધીને ₹16,535 કરોડ છે. વર્ષ દર વર્ષના આધાર પર Q3માં AUM 23% વધીને ₹1.33 લાખ કરોડ છે. વર્ષ દર વર્ષના આધાર પર Q3માં AUM ₹6,652 કરોડ વધ્યુ. લોન અસેટ્સ 22% વધીને ₹1.17 લાખ કરોડ છે.
Vedanta
એલ્યુમિનિયમનું પ્રોડકશન 1% વધીને 620 kt થયું. સેલેબલ ઝીંક મેટલ 4% વધીને 270 kt થયું. ઝીંકનું આંતરરાષ્ટ્રીય પ્રોડકશન 28%વધીને 59 kt થયું. ચાંદીનું પ્રોડકશન 1% YoY વધીને & 10% QoQ ઘટીને 158 kt થયું.
Hind Zinc
માઈન મેટલ પ્રોડક્શન 4% વધીને 276 kt થયું. સેલેબલ મેટલ પ્રોડક્શન 4% વધીને 270 kt છે. રિફાઇન્ડ ઝિંકનું પ્રોડશન 8% વધીને 221 kt છે. રિફાઇન્ડ લીડનું ઉત્પાદન 11% ઘટીને 49 kt પર રહ્યુ છે.
M&M Finance
વર્ષ દર વર્ષના આધાર પર Q3માં ડિસબર્સમેન્ટ ગ્રોથ 7% રહ્યા. લગભગ ₹17,600 કરોડની ડિસબર્સમેન્ટ વધી. વર્ષના આધાર પર બિઝનેસ અસેટ્સ લગભગ 12% વધીને ₹1.29 લાખ કરોડ છે. વર્ષના આધાર પર કલેક્શન એફિસિયન્સી ફ્લેટ 95% પર યથાવત છે. ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર Q3માં સ્ટેજ -3 અનુમાન 3.9%થી વધીને 3.9-4% છે.
Avenue Supermarts
સ્ટેન્ડઅલોન આવક ₹15,565.23 કરોડથી વધીને ₹17,612.62 કરોડ થઈ. 31 ડિસેમ્બર 2025 સુધી સ્ટોર્સની કુલ સંખ્યા 442 થઈ.
Marico
ભારતમાં વોલ્યુમ ગ્રોથ સિંગલ ડિઝીટમાં રહી. ઈન્ટરનેશનલ CC ગ્રોથ Early Twentiesમાં રહી. વર્ષ દર વર્ષના આધાર પર કંસો આલક ગ્રોથ High Twentiesમાં રહી. કોપરાના ભાવ ઉપલા સ્તરેથી 30% ઘટ્યા. કોપરાના ભાવમાં વધુ ઘટાડો થવાના અનુમાન છે. ઓપરેટિંગ પ્રોફિટ ગ્રોથ ડબલ ડિઝિટમાં રેહવાની અપેક્ષા છે.
V-Mart Retail
આપરેશન્સ માથી થતી કુલ આવક 10% વધી. વર્ષના આધાર પર કુલ ઓપરેશન આવક 10% વધી ₹1,126 કરોડ થઈ. સેમ સ્ટોર વેચાણ ગ્રોથ (SSSG) 0% પર ફ્લેટ છે. આ ત્રિમાસિક ગાળા દરમિયાન 23 નવા સ્ટોર ખોલ્યા અને 2 સ્ટોર બંધ કર્યા.
V2 Retail
વર્ષ દર વર્ષના આધાર પર સ્ટેન્ડઅલોન રેવેન્યુ ગ્રોથ 57%થી વધીને ₹927 કરોડ રહ્યા. વર્ષ દર વર્ષના આધાર પર સેમ સ્ટોર સેલ્સ 2% વધ્યુ. Q3માં 35 નવા ખોલ્યા. ટાયર-2 અને ટાયર-3 શહેરોમાં કન્ઝમ્પશન ડિમાન્ડ પર સ્ટ્રેટેજિક ફોકસ છે.
Bank Of Baroda
ડિસેમ્બર 2025 ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે, બેંક ઓફ બરોડાનો વૈશ્વિક બિઝનેસ 12.22% વધીને ₹28.90 લાખ કરોડ, વૈશ્વિક એડવાંસેજ 14.57% વધીને ₹13.43 લાખ કરોડ, વૈશ્વિક ડિપૉઝિટ્સ 10.25% વધીને ₹15.46 લાખ કરોડ, ઘરેલૂ ડિપૉઝિટ્સ 11.13% વધીને ₹13.07 લાખ કરોડ અને ઘરેલૂ એડવાંસિઝ 13.54% વધીને ₹10.95 લાખ કરોડ થયું.
Bandhan Bank
લોન & એડવાન્સિસ 10% વર્ષ દર વર્ષના આધારે અને 3.7% ક્વાર્ટર દર ક્વાર્ટરના આધારે વધીને ₹1.45 લાખ કરોડ છે. વર્ષના આધાર પર કુલ ડિપોઝીટ્સ 11.1% વધીને અને 0.9% ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર ઘટીને ₹1.56 લાખ કરોડ છે. વર્ષના આધાર પર CASA ડિપોઝીટ્સ 4.5% અને 3.3% ક્વાર્ટર દર ક્વાર્ટર ઘટીને ₹42,730 કરોડ છે. CASA રેશિયો 31.73% થી ઘટીને 27,26% છે.
PNB
ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર ગ્લોબલ બિઝનેસ 3.8% અને 9.57% વર્ષ દર વર્ષના આધાર વધીને ₹28.92 લાખ કરોડ છે. ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર સ્થાનિક બિઝનેસ 3.11% અને 9.09% વર્ષ દર વર્ષના આધારે વધીને ₹27.65 લાખ કરોડ છે. ગ્લોબલ ડિપોઝીટ્સ 2.68 ક્વાર્ટર દર ક્વાર્ટરના આધારે અને 8.54% વર્ષ દર વર્ષના આધારે વધીને ₹16.60 લાખ કરોડ છે. સ્થાનિક ડિપોઝીટ્સ 2.14% ક્વાર્ટર દર ક્વાર્ટરના આધારે અને 8.32% વર્ષ દર વર્ષના આધારે વધીને ₹15.97 લાખ કરોડ છે. ગ્લોબલ એડવાન્સિસ 5.36% ક્વાર્ટર દર ક્વાર્ટરના આધારે અને 10.98% વર્ષ દર વર્ષના આધારે વધીને ₹12.32 લાખ કરોડ છે.
Yes Bank
વર્ષ દર વર્ષના આધારે લોન & એડવાન્સિસ 5.2% અને 2.9% ક્વાર્ટર દર ક્વાર્ટર વધીને ₹2.57 લાખ કરોડ છે. ક્વાર્ટર દર ક્વાર્ટરના આધારે CASA રેશિયો 33.7%થી વધીને 34% અને 33.1% વર્ષ દર વર્ષના આધારે થયો. ડિપોઝીટ્સ 5.5% વર્ષ દર વર્ષના આધારે વધીને અને 1.3% ક્વાર્ટર દર ક્વાર્ટર ધટીને ₹2.92 લાખ કરોડ છે.
IDBI Bank
ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર કુલ બિઝનેસ 2.36% ધટીને અને 12% વર્ષ દર વર્ષના આધારે વધીને ₹5.46 લાખ કરોડ છે. કુલ ડિપોઝીટ્સ 1.40% ક્વાર્ટર દર ક્વાર્ટર ઘટીને અને 9% વર્ષ દર વર્ષા આધારે વધીને ₹3.07 લાખલ કરોડ છે. CASA ડિપોઝીટ્સ 2.51% ક્વાર્ટર દર ક્વાર્ટરના આધારે અને 4% વર્ષ દર વર્ષના આધારે વધીને ₹1.35 લાખ કરોડ થઈ.
Union Bank Of India
ગ્રોસ એડવાન્સિસ 7.13% વધીને ₹10.16 લાખ કરોડ થયા. ગ્લોબલ ડિપોઝીટ્સ 3.36% વધીને ₹12.22 લાખ કરોડ છે. CASA 33.42% થી વધીને 33.95% થયા. સ્થાનિક એડવાન્સિસ 7.42% વધીને ₹9.80 લાખ કરોડ છે.
Bank Of India
ગ્લોબલ બિઝનેસ ₹14.46 લાખ કરોડ થી 12.5% વધીને ₹16.27 લાખ થયા. ગ્લોબલ ડિપોઝીટ્સ ₹7.94 લાખ કરોડ થી 11.6% વધીને ₹8.87 લાખ કરોડ છે. સ્થાનિક ડિપોઝીટ્સ ₹6.78 લાખ કરોડથી 12.8% વધીને 7.65 લાખ કરોડ છે. ગ્રોસ એડવાન્સિસ ₹5.46 લાખ કરોડથી 15% વધીને ₹6.28 લાખ કરોડ થયા.
Equitas SFB
ડિસેમ્બર 2025 ના ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંકના ગ્રોસ એડવાન્સ 15.86% વધીને ₹43,269 કરોડ થયા, ટોટલ ડિપૉઝિટ્સ 7.24% વધીને ₹43,668 કરોડ થયા, CASA (કરંટ અકાઉંટ સેવિંગ્સ અકાઉંટ) 10.6% વધીને ₹12,886 કરોડ થયા અને CASA રેશિયો 29% થી વધીને 30% થયો.
CSB Bank
કુલ ડિપોઝીટ્સ ₹33,407 કરોડથી 21% વધીને ₹40,460 કરોડ થયા. ગ્રોસ એડવાન્સિસ ₹28,915 કરોડ થી 29% વધીને ₹37,208 કરોડ છે. CASA ₹8,042 કરોડથી 3% વધીને ₹8,316 કરોડ થયો.
Ujjivan Small Finance
કુલ ડિપોઝીટ્સ ₹34,494 કરોડ થી 22.2% વધીને ₹42,219 કરોડ છે. CASA ₹8,662 કરોડ થી 33.1% વધીને ₹11,533 કરોડ થયો. GNPA 2.45% થી ઘટીને 2.39% ક્વાર્ટર દર ક્વાર્ટરના આધારે અને 2.68% વર્ષ દર વર્ષના આધારે થયો. ડિસ્બર્સમેન્ટ ₹5,362 કરોડ થી 55% વધીને ₹8,311 કરોડ છે.
Sobha
કુલ સેલ્સ વેલ્યુ 52.33% વર્ષ દર વર્ષના આધારે અને 11.17% ક્વાર્ટર દર ક્વાર્ટરના આધારે વધીને ₹2,115.2 કરોડ છે. સેલ્સ વેલ્યુ 45.44% વર્ષ દર વર્ષના આધારે અને 18.28% ક્વાર્ટર દર ક્વાર્ટરના આધારે વધીને ₹1,818 કરોડ થઈ. ન્યુ સેલ્સ એરિયા 34.83% વર્ષ દર વર્ષના આધારે વધીને અને 1.70% ક્વાર્ટર દર ક્વાર્ટરના આધારે ઘટીને 1.37 msf થયો.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.