Closing Bell – સતત ત્રીજા દિવેસ બજાર તેજી સાથે બંધ, સેન્સેક્સ 221 પોઈન્ટ વધ્યો, નિફ્ટી ફરી 25,400 ની પાર | Moneycontrol Gujarati
Get App

Closing Bell – સતત ત્રીજા દિવેસ બજાર તેજી સાથે બંધ, સેન્સેક્સ 221 પોઈન્ટ વધ્યો, નિફ્ટી ફરી 25,400 ની પાર

આજે ઑટો, એફએમસીજી, આઈટી, મીડિયા, ફાર્મા, પીએસયુ બેન્ક, હેલ્થકેર અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં 0.02-0.96 ટકાનો ઘટાડો જોવા મળી છે. બેન્ક નિફ્ટી 0.21 ટકા વધીને 39,132.60 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે ફાઈનાન્શિયલ સર્વિસ, મેટલ, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં વધારો દેખાયો.

અપડેટેડ 03:47:31 PM Jan 29, 2026 પર
Story continues below Advertisement
ભારતીય રૂપિયો 16 પૈસા તૂટીને 91.95 ના સ્તર પર બંધ થયો. જ્યારે બુધવારે ભારતીય રૂપિયો 91.79 ના સ્તર પર બંધ થયો હતો.

આજના કારોબારી દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 25400 ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 82566 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 25,458.15 સુધી ઉછળી તો સેન્સેક્સ 82,689.96 સુધી પહોંચ્યો હતો.

ભારતીય રૂપિયો 16 પૈસા તૂટીને 91.95 ના સ્તર પર બંધ થયો. જ્યારે બુધવારે ભારતીય રૂપિયો 91.79 ના સ્તર પર બંધ થયો હતો.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં નબળાઈ જોવા મળી. એનએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.18 ટકા ઘટીને 58,541.00 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એનએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.20 ટકા ઘટાડાની સાથે 16,825.00 પર બંધ થયા છે.


અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 221.69 અંક એટલે કે 0.27% ની મજબૂતીની સાથે 82,566.37 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 76.15 અંક એટલે કે 0.30% ની વધારાની સાથે 25,418.90 ના સ્તર પર બંધ થયા છે.

આજે ઑટો, એફએમસીજી, આઈટી, મીડિયા, ફાર્મા, પીએસયુ બેન્ક, હેલ્થકેર અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં 0.02-0.96 ટકાનો ઘટાડો જોવા મળી છે. બેન્ક નિફ્ટી 0.21 ટકા વધીને 39,132.60 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે ફાઈનાન્શિયલ સર્વિસ, મેટલ, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં વધારો દેખાયો.

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં ટાટા સ્ટીલ, એલએન્ડટી, એક્સિસ બેંક, ટીએમપીવી, ઈટરનલ, એનટીપીસી, હિંડાલ્કો, અદાણી પોર્ટ્સ અને કોલ ઈન્ડિયા 2.47-4.49 ટકા સુધી વધીને બંધ થયો છે. જ્યારે દિગ્ગજ શેરોમાં એશિયન પેંટ્સ, ઈન્ડિગો, એસબીઆઈ લાઈફ, મારૂતી સુઝુકી, ટાટા કંઝ્યુમર, ટીસીએસ, એમએન્ડએમ, બીઈએલ અને એચયુએલ 1.38-3.85 ટકા સુધી ઘટીને બંધ થયો છે.

મિડકેપ શેરોમાં જીઈ વર્નોવા ટીડી, ગ્લેન્ડ, નાલ્કો, જિલેટ ઈન્ડિયા, ઑયલ ઈન્ડિયા, એનએમડીસી અને હિતાચી એનર્જી 3.60-8.04 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં એસ્કોર્ટ્સ કુબોટા, મોતીલાલ ઓસવાલ, કેપીઆઈટી ટેક, ઈન્વેંચર્સ નોલેજ, અબીબોટ ઈન્ડિયા, ગ્લેક્સોસ્મિથ અને એમઆરએફ 2.96-5.62 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

સ્મૉલકેપ શેરોમાં હિંદ કોપર, પનોરમા સ્ટુડિયો, ડક્કેન ગોલ્ડ, ડ્રેજિંગ કૉર્પ, રેન ઈન્ડસ્ટ્રીઝ અને વેનબરી 12.97-19.99 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં ફાઈવ-સ્ટાર બસિન, લોટસ ચોકલેટ, જિંદાલ ડ્રિલિંગ, ઈન્ટેગ્રા એન્જીનિયરિંગ, ગો ફેશન અને હેરિટેજ ફૂડ્ઝ્સ 8.87-10.21 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 29, 2026 3:47 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.