Closing Bell - નિફ્ટી 26,150 ની નીચે, સેન્સેક્સ 200 પોઈન્ટ નીચે; ફાર્મા, આઈટી ચમક્યા, ઓટો ઘટ્યા | Moneycontrol Gujarati
Get App

Closing Bell - નિફ્ટી 26,150 ની નીચે, સેન્સેક્સ 200 પોઈન્ટ નીચે; ફાર્મા, આઈટી ચમક્યા, ઓટો ઘટ્યા

દિગ્ગજ શેરોમાં સિપ્લા, મારૂતી સુઝુકી, ટીએમપીવી, પાવર ગ્રિડ, મેક્સ હેલ્થકેર અને એચયુએલ 1.43-4.28 ટકા સુધી તૂટીને બંધ થયા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ટાઈટન, એચસીએલ ટેક, વિપ્રો, ટેક મહિન્દ્રા, જિયો ફાઈનાન્સ, ઈન્ફોસિસ અને બજાજ ઑટો 1.51-3.94 ટકા સુધી વધીને બંધ થયા છે.

અપડેટેડ 04:46:13 PM Jan 07, 2026 પર
Story continues below Advertisement
ભારતીય રૂપિયો 29 પૈસા તૂટીને 89.88 ના સ્તર પર બંધ થયો. જ્યારે મંગળવારે ભારતીય રૂપિયો 90.17 ના સ્તર પર બંધ થયો હતો.

આજના કારોબારી દિવસે ભારતીય બજાર આજે ઘટાડાની સાથે બંધ થયા છે. અંતમાં નિફ્ટી 26150 ની નીચે બંધ થયા છે અને સેન્સેક્સ 84,961 પર બંધ થયા છે. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે 102 અંકો સુધીના ગોથા લગાવ્યા છે, તો નિફ્ટીએ 37.95 અંક સુધી ગોથા લગાવ્યા છે.

ભારતીય રૂપિયો 29 પૈસા તૂટીને 89.88 ના સ્તર પર બંધ થયો. જ્યારે મંગળવારે ભારતીય રૂપિયો 90.17 ના સ્તર પર બંધ થયો હતો.

જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં ઉછળીને જોવા મળ્યા છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.47 ટકા વધીને બંધ થયા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.45 ટકાનો વધારો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.12 ટકા મજબૂતીની સાથે બંધ થયા છે.


અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 102.20 અંક એટલે કે 0.12 ટકાના ઘટાડાની સાથે 84,961.14 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 37.95 અંક એટલે કે 0.14 ટકા તૂટીને 26,140.75 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

ઑટો, એફએમસીજી, ફાઈનાન્શિયલ સર્વિસ, પીએસયુ બેન્ક, રિયલ્ટી અને ઑયલ એન્ડ ગેસ 0.13-0.80 ટકા સુધી વેચવાલીનું દબાણ જોવામાં આવ્યુ. બેન્ક નિફ્ટી 0.21 ટકાના ઘટાડાની સાથે 59,990.85 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે આઈટી, મીડિયા, મેટલ, ફાર્મા, પ્રાઈવેટ બેન્ક, હેલ્થકેર અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં વધારો જોવાને મળ્યો છે.

દિગ્ગજ શેરોમાં સિપ્લા, મારૂતી સુઝુકી, ટીએમપીવી, પાવર ગ્રિડ, મેક્સ હેલ્થકેર અને એચયુએલ 1.43-4.28 ટકા સુધી તૂટીને બંધ થયા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ટાઈટન, એચસીએલ ટેક, વિપ્રો, ટેક મહિન્દ્રા, જિયો ફાઈનાન્સ, ઈન્ફોસિસ અને બજાજ ઑટો 1.51-3.94 ટકા સુધી વધીને બંધ થયા છે.

મિડકેપ શેરોમાં એમએમ ફાઈનાન્શિયલ, સન ટીવી નેટવર્ક, ઓલા ઈલેક્ટ્રિક, પ્રેસ્ટીજ એસ્ટેટ, એઆઈએ એન્જીનિયરિંગ, બ્રેનબિસ સોલ્યુશંસ અને જુબિલન્ટ ફૂડ્ઝ 1.79-3.83 સુધી લપસ્યા છે. જો કે મિડકેપ શેરોમાં ટાટા એલેક્સી, કેપીઆઈટી ટેક, ટાટા ટેક, પરસિસ્ટન્ટ, હિતાચી એનર્જી અને કલ્યાણ જ્વેલર્સ 4.03-9.51 ટકા સુધી ઉછળો છે.

સ્મૉલોકપ શેરોમાં બ્લૂ ફોર્જ ઈન્ડસ્ટ્રીઝ, ઓરિએન્ટ ટેક, એડીસી ઈન્ડિયા કોમ્યુનિકેશન, મનીબોક્સ ફાઈનાન્સ અને ગાંધાર ઑયલ 5.05-11.62 ટકા સુધી લપસ્યા છે. જો કે સ્મોલકેપ શેરોમાં ત્રિભોવનદાસ, એજીઆઈ ઈન્ફ્રા, રાધિકા જ્વેલર્સ ડક્કેન ગોલ્ડ અને સેન્કો ગોલ્ડ 11.69-15.63 ટકા સુધી ઉછળા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 07, 2026 3:48 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.