આજના એક્સપાયરીના દિવસે સેન્સેક્સ અને નિફ્ટી ફ્લેટ બંધ થયા છે. અંતમાં નિફ્ટી 22800 ની નીચે બંધ થયા છે અને સેન્સેક્સ 73598 પર બંધ થયા છે. બેન્ક નિફ્ટી 0.72 ટકાના ઘટાડાની સાથે 53,974.90 ના સ્તર પર બંધ થયા છે.
આજના એક્સપાયરીના દિવસે સેન્સેક્સ અને નિફ્ટી ફ્લેટ બંધ થયા છે. અંતમાં નિફ્ટી 22800 ની નીચે બંધ થયા છે અને સેન્સેક્સ 73598 પર બંધ થયા છે. બેન્ક નિફ્ટી 0.72 ટકાના ઘટાડાની સાથે 53,974.90 ના સ્તર પર બંધ થયા છે.
ભારતીય રૂપિયો 8 પૈસા ઉપર 95.12 ના સ્તર પર બંધ થયો. જ્યારે શુક્રવારે ભારતીય રૂપિયો 95.19 ના સ્તર પર બંધ થયો હતો.
જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં તૂટીને જોવા મળ્યા છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 1.01 ટકા ઘટીને બંધ થયા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 1.00 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 2.01 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.
અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 8.08 અંક એટલે કે 0.01 ટકાના ઘટાડાની સાથે 73,598.67 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 3.45 અંક એટલે કે 0.02 ટકા તૂટીને 22,749.75 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.
ફાઈનાન્શિયલ સર્વિસ 0.38 ટકા, આઈટી 0.26 ટકા અને પ્રાઈવેટ બેન્ક 0.73 ટકા સુધી વેચવાલીનું દબાણ જોવામાં આવ્યુ. જ્યારે ઑટો, એફએમસીજી, મીડિયા, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.14-3.54 ટકા વધારો જોવાને મળ્યો છે.
દિગ્ગજ શેરોમાં એશિયન પેંટ, કોલ ઈન્ડિયા, ગ્રાસિમ, એસબીઆઈ, ટીસીએસ, એક્સિસ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, એચડીએફસી બેન્ક અને એચડીએફસી લાઈફ 1.04-1.94 ટકા સુધી તૂટીને બંધ થયા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ટાટા કંઝ્યુમર, ભારતી એરટેલ, બજાજ ઑટો, બીએસઈ, ટ્રેન્ટ, મારૂતી સુઝુકી અને પાવર ગ્રિડ 1.92-6.78 ટકા સુધી વધીને બંધ થયા છે.
મિડકેપ શેરોમાં એમએમ ફાઈનાન્શિયલ, ડાલમિયા ભારત, હેક્ઝાવેર ટેક, પેટીએમ, ગો ડિજિટ, ભારત ડાયનામિક્સ, એજિસ વોપક અને ટાટા ટેક 1.95-6.66 સુધી લપસ્યા છે. જો કે મિડકેપ શેરોમાં ઓલા ઈલેક્ટ્રિક, સન ટીવી નેટવર્ક, સોના બીએલડબ્લ્યૂ, એપીએલ અપોલો, એમક્યોર ફાર્મા, એસકોર્ટ્સ કુબોટા અને મોતીલાલ ઓસવાલ 4.64-19.58 ટકા સુધી ઉછળો છે.
સ્મૉલોકપ શેરોમાં હુહતામકી ઈન્ડિયા, સેસાયી પેપર, કિર્લોસ્કર પેન્યુમ, સેન્ચ્યુરી એન્કા, એંટેલોપસ અને એમપીએસ 7.15-11.2 ટકા સુધી લપસ્યા છે. જો કે સ્મોલકેપ શેરોમાં લિંક, એજીઆઈ ઈન્ફ્રા, વાલિંઅન્ટ કોમ્યુનિકેશન, સિંધુ ટ્રેડ, વનસોર્સ સ્પેશિયાલિટી અને ભારત બિજલી 13.45-17.64 ટકા સુધી ઉછળા છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.