રિકેશ પરીખનું કહેવુ છે કે બ્રોડર માર્કેટમાં તેજી જોવા મળી છે. બજારમાં કંસોલિડેશન જોવા મળશે. ચોમાસુ અને મોંઘવારી બજાર માટે પડકાર રહેશે. હાલમાં નિફ્ટીનું વેલ્યુએશન લાંબાગાળાની સરેરાશથી થોડું વધારે છે.
રિકેશ પરીખનું કહેવુ છે કે બ્રોડર માર્કેટમાં તેજી જોવા મળી છે. બજારમાં કંસોલિડેશન જોવા મળશે. ચોમાસુ અને મોંઘવારી બજાર માટે પડકાર રહેશે. હાલમાં નિફ્ટીનું વેલ્યુએશન લાંબાગાળાની સરેરાશથી થોડું વધારે છે.
રિકેશ પરીખે જણાવ્યું કે આ બજારમાં સ્ટોક આધારીત રોકાણ કરવું હિતાવહ છે. ભારત અત્યારે ઘણી સારી સ્થિતિમાં છે. સરકારની PLI સ્કીમના પરિણામો આવનારા વર્ષમાં દેખાશે. 3-5 વર્ષની દૃષ્ટીએ અત્યારે બજારમાં રોકાણ જાળવી રાખવું.
રિકેશ પરીખના મતે સરકારી ચાઈના પ્લસ વન માટે ઘણી પહેલ કરી છે. આ પગલાથી ઉત્પાદન અને આખા અર્થતંત્રને બૂસ્ટ મળશે. IT કંપનીઓમાં ગ્રોથ સારો જોવા મળશે. NBFCsમાં સારા ગ્રોથની આશા છે. QSR, હોટેલ ઈન્ડસ્ટ્રીમાં સારો ગ્રોથ જોવા મળી શકે છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.