યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદીનું કહેવું છે કે ગઈ કાલે પણ એક નેરો રેન્જમાં કારોબાર જોવા મળ્યો હતો. આજે પણ મૂવમેન્ટ મિસિંગ જોવા મળી રહી છે. છેલ્લા 4-5 દિવસમાં નિફ્ટી નીચેમાં 20850ના લો બનાવ્યા છે. હાલ માર્કેટમાં સેબિલિટી જોવા મળી રહી છે. નિફ્ટીમાં 20900ના લેવલ એક ઈમિડિએટ સપોર્ટ સાબિત થઈ શકે છે. હાલમાં હજી થોડું કંસોલિડેશન થઈ શકે છે.
અમિત ત્રિવેદીના મતે નિફ્ટી ઉપરમાં 21100-21150ના લેવલ સુધી જોવા મળી શકે છે. ડિક્સન ટેક્નૉલોજીસમાં 5500નું જે હર્ડલ હતું તેને સરપાસ કર્યું હતું. આ સ્ટૉકમાં 5900ના લેવલ રિવાઈવલ કરી શકે છે. આ સ્ટૉકમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 7200-7300ના લેવલ પર આવે તો પ્રોફિટ બુકિંગ કરી શકો છો.
Bandhan Bank: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - 260-265 રૂપિયા, સ્ટૉપલોસ - 234 રૂપિયા
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.