ચીનમાં સ્ટિમ્યુલસની આશાએ મેટલમાં તેજી દેખાશે: હેમાંગ જાની | Moneycontrol Gujarati
Get App

ચીનમાં સ્ટિમ્યુલસની આશાએ મેટલમાં તેજી દેખાશે: હેમાંગ જાની

આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું મોતીલાલ ઓસવાલના ઇક્વિટી સ્ટ્રેટેજીસ્ટ & સીનિયર VP, હેમાંગ જાની પાસેથી.

અપડેટેડ 02:32:14 PM Aug 30, 2023 પર
Story continues below Advertisement
હેમાંગ જાનીના મતે સરકાર દ્વારા પણ રિયલ એસ્ટેટમાં રિફોર્મ થઈ રહ્યા છે.

હેમાંગ જાનીનું કહેવુ છે કે બજારમાં પણ હવે સ્થિર થઈ ગયા છે. US બજાર અને IT સેક્ટરથી પણ ટેકો મળી રહી છે. મોટી તેજી માટેનો બેઝ બજારે બનાવી લીધો છે. મેટલ સેક્ટરમાં બજારની સામે અંડરપર્ફોર્મન્સ જોવા મળ્યું છે. ચીનમાં સ્ટિમ્યુલસની આશાએ મેટલમાં તેજી જોવા મળે છે.

હેમાંગ જાનીના મતે સરકાર દ્વારા પણ રિયલ એસ્ટેટમાં રિફોર્મ થઈ રહ્યા છે. IT સ્ટોક્સમાં સ્ટોક આધારીત રોકાણ કરવું જોઈએ. મિડકેપ ITમાં રોકાણ કરી શકાય છે. ટૂંકાગાળા માટે NBFCsમાં ટ્રેડ લઈ શકાય છે. લાંબાગાળા માટે ICICI બેન્ક, એક્સિસ બેન્કમાં રોકાણ કરી શકાય.

હેમાંગ જાનીની પસંદગીના સ્ટૉકમાં જેએસપીએલ, હિંડાલ્કો, મેક્રો, ડીએલએફ, શોભા, બ્રિગેડ, ટેક, એમફેસિસ, કોફોર્જ, ઝેનસાર ટેક્નોલોજી, ઝોમેટો અને પેટીએમનો સમાવેશ થાય છે.


Daily Voice: સ્પેસ ટેક્નોલૉજીથી જોડાયેલા શેરોમાં થશે સારી કમાણી, ફાઈનાન્શિયલ અને ખર્ચથી જોડાયેલા શેરો પર રાખો નજર

MoneyControl News

MoneyControl News

First Published: Aug 30, 2023 2:32 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.