Hot Stock: ઓછા સમયમાં કરવા માંગો છો જોરદાર કમાણી તો આ સ્ટૉક્સ પર લગાવો દાવ - Hot Stock: If you want to make a huge profit in a short time, then bet on these stocks | Moneycontrol Gujarati
Get App

Hot Stock: ઓછા સમયમાં કરવા માંગો છો જોરદાર કમાણી તો આ સ્ટૉક્સ પર લગાવો દાવ

Nifty 50 માટે 18,200 પર મજબૂત સપોર્ટ છે. તે પછી 18,000 પર સપોર્ટ છે. તેજીની સ્થિતિમાં 18,887 પર રેસિસ્ટેન્સ છે. આ ઇન્ડેક્સનો લાઇફ ટાઇમ હાઇ પણ છે. તે પછી તેને 19,055 પર રેસિસ્ટેન્સનો સામનો કરવા પડશે. નિફ્ટી માટે ઓવરઑલ ટ્રેન્ડ પૉઝિટિવ દેખાય છે. અમે આવાવાળી સપ્તાહમાં તેના પહેલા 18,887 ફરી 19,055 તરફ વધારો જોવા મળી શકે છે.

અપડેટેડ 10:55:50 AM Jun 09, 2023 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    Nifty 50એ માર્ચ 2023માં 16,800 પર સ્ટ્રૉન્ગ સપોર્ટ મળ્યો હતો. તેના બાદ તેમાં જોરદાર તેજી જોવા મળી છે. તે તેના લાઈફ-ટાઈમ હાઈની નજરી બની છે. આ ઈન્ડેક્સમાં મજબૂત અપટ્રેન્ડના સંકેત આપે છે. વીકલી ચાર્ટ પર નિફ્ટી માર્ચ 2023 થી રાઈઝિંગ બેઝ પ્રાઈઝ પેટર્ન બનાવ્યા છે. ડેલી ટાઈમ ફ્રેમ પર સ્વિંગ બેસિસ પર નિફ્ટીને હાયર લો બનતો જોવા મળી શકે છે. તે પણ અપટ્રેન્ડ ચાલુ રહેવાના સંકેત આપે છે. મોમેન્ટર્મ ઈન્ડિકેટર RSI ડેલી, વિકલી અને મંથલી એટલે કે તમામ ટાઈમ ફ્રેમ પર 60ની ઉપર બન્યા છે. તે પણ ઈન્ડેક્સમાં સ્ટ્રૉન્ગ પૉઝિટિવ મોમેન્ટર્મના સંકેત આપે છે.

    Nifty 50 માટે 18,200 પર મજબૂત સપોર્ટ છે. તે પછી 18,000 પર સપોર્ટ છે. તેજીની સ્થિતિમાં 18,887 પર રેસિસ્ટેન્સ છે. આ ઇન્ડેક્સનો લાઇફ ટાઇમ હાઇ પણ છે. તે પછી તેને 19,055 પર રેસિસ્ટેન્સનો સામનો કરવા પડશે. નિફ્ટી માટે ઓવરઑલ ટ્રેન્ડ પૉઝિટિવ દેખાય છે. અમે આવાવાળી સપ્તાહમાં તેના પહેલા 18,887 ફરી 19,055 તરફ વધારો જોવા મળી શકે છે.

    GEPL Capitalના એવીપી વિદનયન સાવંતનું માનવું છે કે આવતા 2-3 સપ્તાહમાં નિમ્નલિખિત શેરો પર દાવ લગાવાથી સારો નફો થઈ શકે છે:


    Axis Bank

    આ સ્ટૉકનો લાસ્ટ ટ્રેડિંગ પ્રાઈઝ (LTP) 962.10 રૂપિયા છે. તેના ટારગેટ પ્રાઈઝ 1100 રૂપિયા છે. તેમાં 930 રૂપિયા પર સ્ટૉપલોસ લગાવો જોઈએ. શૉર્ટ ટર્મમાં આ સ્ટૉકમાં 13 ટકા કમાણીની તક જોવા મળી રહી છે. આ સ્ટૉકે 830 ના લેવલ પર તેના દિશામાં ફેરફારના સંકેત આપ્યો છે. તે બુલિશ સેન્ટિમેન્ટ વધારવાના સંકેત છે. તેની સિવાય રાઉન્ડિંગ પેટર્નથી હાલ બ્રેકઆઉટનું અર્થ આ શેરમાં તેજીનું ટ્રેન્ડ શરૂ થયું છે. તેના અપટ્રેન્ડની પુષ્ટી થાય છે. મોમેન્ટમ ઈન્ડિકેટર RSI ડેલી અને વીકલી ચાર્ટ પર 50 થી ઉપર બની છે. આ રાઈઝિંગ મોમેન્ટમના સંકેત છે.

    Grindwell Norton

    આ શેરનું લાસ્ટ ટ્રેડિંગ પ્રાઈઝ 2138.30 રૂપિયા છે. તેના ટારગેટ પ્રાઈઝ 2385 રૂપિયા છે. તેમાં 2010 રૂપિયા પર સ્ટૉપલોસ લગાવો પડશે. તેમાં આવતા 2-3 સપ્તાહમાં 11 ટકા પ્રોફિટ કમાવાની સંકા જોવા મળી છે. આ સ્ટૉકે બેરિશ ટ્રેન્ડલાઈન પર દિશામાં ફેરફારના સંકેત આપ્યો છે. ડબલ-બૉટમ પેટર્નતી બ્રેકઆઉટ પેટર્ન અપવાર્ડ ટ્રેન્ડની શરૂઆતના સંકેત આપી રહ્યા છે. આ શેરએ મિડ મે 2023માં હોલ્ડ ક્રૉસ બનાવ્યો છે. આ તમામ અપવાર્ડ ટ્રેન્ડની શરૂઆતના સંકેત મળ્યા છે. મોમેન્ટમ ઈન્ડિકેટર RSI રાઈઝિંગ ટ્રેન્ડ દેખાડી રહ્યો છે. તે સતત 50 થી ઉપર બન્યા છે. આ પ્રાઈઝમાં મેમેન્ટમ વધવાના સંકેત આપે છે.

    Bharat Forge

    આ સ્ટૉકનું લાસ્ટ ટ્રેડિંગ પ્રાઈઝ 818 રૂપિયા છે. તેનું ટારગેટ પ્રાઈઝ 910 રૂપિયા છે. તેમાં 784 રૂપિયા પર સ્ટૉપલોસ લગાવો પડશે. તેમાં શૉર્ટ ટર્મમાં 11 ટકા નફો કમાવાની તક જોવા મલી રહી છે. આ ત્રણ મહિનાના તેના હાઈથી સતત ઉફર બન્યા છે. તેના પહેલા તેના 595-919 લેવલના લાસ્ટ એડવાન્સમેન્ટથી 50 ટકા Fibonacci retracementના 50 ટકા પર સપોર્ટ લાધો હતો. તે તેજીના ટ્રેન્ડની શરૂઆતના સંકેત છે. વીકલી ચાર્ટ પર તેના હાયર ટૉપ હાયર બૉટમનું બુલિશ સ્ટ્રક્ચર બનાવું ચાલુ રાખ્યું છે. ડેલી ટાઈમફ્રેમ પર તેના વૉલ્યૂમ કનફર્મેશનની સાથે ડબલ બૉટમ પ્રાઈઝ પેટર્ન બ્રેકઆઉટ આપ્યો છે. વિકલી ટાઈમફ્રેમ પર મોમેન્ટમ ઈન્ડિકેટર RSI વધી રહી છે. તે 55 ના લેવલથી ઉપર બની રહ્યો છે. તે પણ પૉઝિટીવ મોમેન્ટમની હાજરીના સંકેત છે.

    ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા સર્ટીફાઈડ નિષ્ણાતની સલાહ લેવાની સૂચના આપે છે.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Jun 09, 2023 10:55 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.